મેક્સિકન હોટ પોટ રાઈસ (Mexican Hot Pot Rice Recipe In Gujarati)

Meghana Kikani
Meghana Kikani @cook_29477114
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. 1બાઉલ બાસમતી રાઈસ
  2. 1બાઉલ ડુંગળી પીસ કરી ને
  3. 1બાઉલ કેપ્સિકમ
  4. 1બાઉલ રાજમા
  5. 1બાઉલ કોર્ન
  6. 1નાનો બાઉલ ટામેટાં પીસ
  7. ૮-૧૦ કળી લસણ
  8. ટેબસ્પૂન ટોમેટો સોસ
  9. ૩ ટેબલસ્પૂનચિલીફલેક્સ
  10. ટેબસ્પૂન મરી પાઉડર
  11. ટેબસ્પૂન લાલ મરચા પાઉડર
  12. સ્વાદ પ્રમાણેમીઠું
  13. નાચોઝ
  14. ચીઝ
  15. પેરી પેરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક કડાઈ માં.તેલ મૂકી ડુંગળી લસણ સાતડો એમાં બાસમતી રાઈસ નાંખી દો

  2. 2

    પછી તેમાં વટાણા નાખો ચિલિફલેક્સ ને ટામેટાં સોસ ને પાણી નાખી બાફવા મૂકો

  3. 3

    થોડું થોડું પાણી નાખી છૂટા થાય એવા બાફવા

  4. 4

    અડધાં બફાઈ પછી કેપ્સિકમ નાખવા

  5. 5

    બાફી જાય એટલે તેમાં રાજમા કોર્ન નાખવા મરી પાઉડર મરચા નો પાઉડર ફરી ટોમેટો સોસ ચિલીફલેકસ પેરી પેરી પણ નાખી શકાય

  6. 6

    પછી ઉપર ચીઝ નાખો

  7. 7

    સર્વ કરવા સમયે નાચોઝ ના કટકા કરી રાઈસ પર નાખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Meghana Kikani
Meghana Kikani @cook_29477114
પર

Similar Recipes