રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકાની છાલ કાઢી બટાકાને પાણીમાં ધોઈ લો. પછી બટાકા ની લાંબી ચિપ્સ કરો.
- 2
ચિપ્સ કરી પછી પાછી બે પાણીમાં ધોઈ લો. હવે પેનમાં તેલ મૂકો. તેલ ગરમ થાય પછી તેમાં બટાકા ની ચિપ્સ એડ કરો.
- 3
બને બાજુ થી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવા દો. હવે ડીશ માં કાઢી મીઠું અને પેરી પેરી મસાલા ઉમેરી ગરમ ગરમ સર્વ કરો.
Top Search in
Similar Recipes
-
બટાકા ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
શિયાળા માં મળતાં નવાં બટાકા નો ઉપયોગ કરી ચિપ્સ બનાવી છે.તેને ઠંડા પાણી પલાળી બનાવવાંથી ચિપ્સ નો કલર અને ટેસ્ટ બહાર થી ક્રન્ચી અને અંદર થી સોફ્ટ બને છે.તેનાં પર હાથી પેરી પેરી મસાલા સાથે સર્વ કરી છે. Bina Mithani -
-
પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
#EB#week6ઝડપથી બની જતી નાના-મોટા સહુની આ ફેવરિટ ડિશ છેપોટેટો ચિપ્સ વિથ પેરી પેરી મસાલા Sonal Karia -
-
બટેટા ની ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
પેરી પેરી મસાલા સાથે બટેટા ની ચિપ્સ#GA4#WEEK16#PeriPeriPotato twister Jeny Shah -
-
પેરી પેરી પોટેટો ચિપ્સ(Peri peri Potato Chips Recipe in Gujarati)
#GA4#Week16#perypery poteto Sonal Doshi -
-
-
-
-
-
બટાકા ની ચિપ્સ નું શાક (Potato Chips Shak Recipe in Gujarati)
આ મારાં હસબન્ડ નું ફેવરિટ શાક છે. Richa Shahpatel -
-
-
-
-
બટાકા ની ચિપ્સ (Bataka Chips Recipe In Gujarati)
#GA4#Week1 ફરાળ માં પણ લઇ શકાય એવી આ ચિપ્સ નાના મોટા સૌ કોઈ ની પસંદગી છે.. Aanal Avashiya Chhaya -
-
બટાકા છાલ ની ફ્રાયમ્સ (Potato chaal Fryums Recipe In Gujarati)
બટાકા ની છાલ માં ઘણાં પોષક તત્ત્વો રહેલાં છે. ચિપ્સ બનાવતી વખતે નવાં બટાકા ની છાલ ને ઠંડા પાણી પલાળી તૈયાર કરી છે.તેમાં હાથી મસાલા નો ઉપયોગ કર્યો છે. Bina Mithani -
બટાકા ની ફિંગર ચિપ્સ (Potato Finger Chips Recipe In Gujarati)
બટાકા ની ચિપ્સ સાથે સોસ અને લીલી ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Kunjan Mehta -
-
બટાકા ની ફિંગર ચિપ્સ (potato Finger Chips Recipe In Gujarati)
બટાકા ની ફીંગર ચિપ્સ#goldenapron3#week19#lemon Foram Bhojak -
બટાકા ની ચિપ્સ નું શાક (Potato Chips Shak Recipe in Gujarati)
એકવાર ટ્રાય કરજો અને મને જણાવજો કેવી લાગી મને વિશ્વાસ છે તમે કહેશો વાહ મસ્ત 😋આ રેસિપી 2ઈન 1છે કારણ કે તેને ફ્રેન્ચ ફ્રાય એટલે એમજ પણ ખાઈ શકાય અને રોટલી સાથે શાક ની જેમ પણ. Varsha Monani -
કાચા કેળા ની ચિપ્સ (Raw banana chips recipe in Gujarati)
#ff2#post2#cookpadindia#cookpad_gujફ્રેન્ચ ફ્રાઇસ એ નાના મોટા સૌની પસંદ છે. સામાન્ય રીતે બટેટા થી બને છે પણ આજે મેં કાચા કેળા થી બનાવી છે.કેળા એ પોટેશિયમ થી ભરપૂર અને સાથે તેમાં વિટામિન બી6 અને સી પણ સારી માત્રા માં હોય છે. Deepa Rupani -
રેડ બટાકા ની ચિપ્સ (Red Potato Chips Recipe In Gujarati)
#SJRરેડ બટાકા ની ચિપ્સ મસ્ત કડક થશે ને તેમાં તેલ પણ નહીં રહે ને એકદમ ડ્રાય જ રેસે આ બટાકા ફેટ લેસ હોવાથી તમે બિન્દાસ મન ભરી ને ચિપ્સ ખાઈ સકસો 😀 Shital Jataniya -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15073053
ટિપ્પણીઓ (2)