તીખી પૂરી (Tikhi Poori Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

Milti Hai Zindagime
Tikhhi pudi kabhi Kabhi...
Hoti Hai Dilbaro ki..
Enayat kabhi Kabhi...
તીખી પૂરી દરેક ગુજરાતી ની પસંદ છે... તો આજે મસ્ત મઝાની તીખી પૂરી

તીખી પૂરી (Tikhi Poori Recipe In Gujarati)

Milti Hai Zindagime
Tikhhi pudi kabhi Kabhi...
Hoti Hai Dilbaro ki..
Enayat kabhi Kabhi...
તીખી પૂરી દરેક ગુજરાતી ની પસંદ છે... તો આજે મસ્ત મઝાની તીખી પૂરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપઘઉંનો લોટ
  2. ૧ ટેબલ સ્પૂનતેલ મોણ માટે..
  3. તળવા માટે તેલ
  4. મીઠું સ્વાદ પ્રમાણે
  5. ૧/૪ ટી સ્પૂન હળદર
  6. ૧.૧/૨ ટી સ્પૂન લાલ મરચું
  7. ૧/૨ ટી સ્પૂન અજમો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ તાંસ મા ઘઉંનો લોટ, મીઠું, મોણ, મરચું, હળદર અને અજમો મીક્ષ કરો અને થોડું થોડું પાણી નાંખી થોડો કઠણ લોટ બાંધવો લોટ ને કણસી ને સોફ્ટ કરવો...

  2. 2

    ૧ મોટો લૂવો લઇ તેને મોટો વણો અને ગોળ કટર ની મદદથી નાની પુરીઓ કટ કરવી.... એવી રીતે બધી પૂરી કટ કરવી.... એને ફુલે નહીં એ માટે કાંટા ચમચી વડે કાંણા પાડવા

  3. 3

    એ દરમ્યાન ૧ કઢાઈ મા તેલ ગરમ કરવા મૂકવું..... તેલ ગરમ થયે પુરીઓ તળી લેવી.... તો.... તૈયાર છે કડક તીખી પૂરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes