તીખી પૂરી (Tikhi Poori Recipe In Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

તીખી પૂરી (Tikhi Poori Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપઘઉંનો લોટ
  2. ૧/૨ ટી સ્પૂનઅજમો
  3. ૧/૨ ટી સ્પૂનજીરુ
  4. ૧ ટી.સ્પૂનલાલ મરચું પાઉડર
  5. ૧/૨ ટી સ્પૂનહળદર
  6. તેલ તળવા માટે
  7. ૩ ટી સ્પૂનતેલ મોણ માટે
  8. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉંના લોટના અજમો અને જીરુ સેજ મશળી ને નાખવું

  2. 2

    મીઠું અને તેલ ઉમેરી લોટ માં સારી રીતે મિક્સ કરી કઠણ લોટ બાંધો.

  3. 3

    નોટ નાના નાના લૂઆ કરી એમાંથી નાની પૂરી વણી વચ્ચે કાપા પાડો

  4. 4

    પછી ગરમ તેલમાં ધીરા તાપે તળી લો

  5. 5

    તો તૈયાર છે આપણી નાસ્તા માટે ની તીખી પૂરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

Similar Recipes