રાંધવાની સૂચનાઓ
- 1
મેંદા ના લોટ મા દહીં અને પાણી ઉમેરી તેની બાંધી લો. અને પંદર મિનિટ કપડું ઢાંકી રાખી મૂકો.
- 2
હવે સ્ટફિંગ બનાવવા બાફેલા બટાકા ને છૂંદી લો. એક કઢાઈ માં તેલ મૂકીને તેમાં જીરું હિંગ આદુ લસણ પેસ્ટ ઉમેરો. સમારેલ મરચા ઉમેરો તેમજ બાફેલા બટાકા ઉમેરી બધા મસાલા ઉમેરી છેલ્લે પાઉંભાજી મસાલો ઉમેરી લીંબુ અને ખાંડ ઉમેરી મિક્સ કરી લો.
- 3
હવે આ મિક્સ કરેલા મસાલા માં નાના નાના લુવા બનાવી લો. લંબગોળ શાપે આપીને તેથી કરીને ફ્રેન્કી ની રોટલી માં ગોઠવી શકાય. આ લુવા ને નોનસ્ટિક પેન માં ધીમે તાપે બંને સાઇડ થોડું થોડું ફરી કરીને સાઇડ મા રાખી લો.
- 4
હવે ફ્રેન્કી બનાવવા મેંદાના લોટ ની પાતળી પાતળી રોટલી વણી લો અને લીધી પર માધ્યમ આંચ પર થોડી થોડી શેકો. બહુ શેકવા ની નથી. માત્ર કચાસ તૂટે એટલી જ શેકો.અને સાઇડ મા રાખી લો.
- 5
હવે ગ્રિલર પર આ રોટલી ને ગોઠવતા પેલા પાછળ બટર લગાવી દો. અને ગ્રીલર માં ગોઠવો. હવે ઉપર ની બાજુ એ સેઝવાન ચટણી ને કેચઅપ લગાવી દો. લગાવ્યા પછી હવે બટાકા માં લુવા ગોઠવી દો. એના પર બધા જ શાકભાજી જે સમારેલ છે તે ભભરાવી દો.
- 6
હવે છીણેલું ચીઝ ભભરાવી દો. અને ફ્રેન્કી ને બીજી બાજુ થી બંધ કરી લો.
- 7
થોડીવાર ગ્રિલ કરીને ગરમ ગરમ કેચઅપ સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
વેજ. જૈન ફ્રેન્કી (Veg Jain Frankie Recipe In Gujarati)
#શનિવાર સ્પેશ્યલઅત્યારે અમારા જૈનો માં કોથમી ના વપરાય તેથી મે ફુદીના,ખીરા કાકડી ની છાલ અને કેપ્સીકમ ની ચટણી બનાવી છે ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે. Nisha Shah -
-
-
વેજી ચીઝી ચીલ્લા રેપ્સ (Veg. Cheesy Chilla Wrap Recipe In Gujarati)
#GA4#Week17#cheese#cookpadindiaખૂબ જ સ્વાદિષ્ટ અને એક અલગ જ ઝડપથી બની જતી વાનગી છે. બાળકો ને પીઝા પણ ભુલાવી દે એવી ટેસ્ટી બને છે. તમે મસાલા મા કોઈ પણ ફેરફાર કરી શકો છો.. Riddhi Ankit Kamani -
-
ચીઝી પનીર ફ્રેન્કી (Cheesy Paneer Frankie Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Acharya Devanshi -
-
-
આલુ ચીઝ ફ્રેન્કી(Aloo Cheese Frankie Recipe In Gujarati)
#GA4#Week17#cheese હેલ્ધી,ડિલીશીયસ એન યમીટમી ઓલ જનરેશન ફેવરીટ આલુ ચીઝ ફ્રેન્કી ફોર ડીનર,બ્રેકફાસ્ટ ઓર એની પાર્ટી..... Bhumi Patel -
-
-
-
-
-
-
ચીઝી પીઝા પુચકા (Cheesy pizza puchka recipe in gujarati)
#cheese#ચીઝી પીઝા પુચકા#GA4#Week10 Dimple Vora -
-
ફ્રેન્કી(Frankie Recipe in Gujarati)
#trendingવધેલી રોટલીમાંથી બનાવી શકાય એવી ઝટપટ વાનગી Ushma Vaishnav -
-
-
-
ફ્રેન્કી(Frankie Recipe in Gujarati)
#Tranding#ટ્રેંડિંગ બાળકો જો વેજીટેબલ ન ખાતા હોય તો આ રીતે બાળકો ની ફેવરિટ એવી ફ્રેન્કી તેને ચાઇનીઝ ટેસ્ટ મા બનાવી ને આપીએ તો તેઓ હોંસે હોંસે ખાઈ લે છે. Vaishali Vora -
ફ્રેન્કી(Frankie Recipe in Gujarati)
#સુપરશેફ2અત્યારે કોરોના ના સમય માં બહારની વસ્તુ ખાવાથી બીમાર પડવા નો ભય રહે છે. એટલે ઘર ની બનાવેલી વસ્તુ જ ખાવાનો આગ્રહ રાખવો જોઈએ. તે પૌષ્ટિક પણ હોય છે. ફ્રેન્કી મારા દીકરા પાસેથી શીખીને બનાવી છે. Nila Mehta -
-
-
ફ્રેન્કી (Frankie Recipe in Gujarati)
#KS6ફ્રેન્કી એ જાણીતું સ્ટ્રીટ ફૂડ છે. આજકાલ છોકરાઓની ભાવતી વાનગી છે. ફ્રેન્કી મુંબઈ ની સ્પેશ્યલ વાનગી છે. પણ તે મૂળ લેબનોન બેરૂટ થી આવી છે. આ વાનગી ના ૩ ભાગ છે. રોટી ફિલિંગ ને મસાલો. અહી હું તમારા માટે ૨ અલગ રીતે ફ્રેન્કી ની રેસિપી લાવી છું. Komal Doshi -
-
ટિપ્પણીઓ