ચાઈનસ વેેજ ફ્રેન્કી(Chinese Veg Frankie recipe in Gujarati)

Jigna Sodha
Jigna Sodha @JP__Sodha

ચાઈનસ વેેજ ફ્રેન્કી(Chinese Veg Frankie recipe in Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 વ્યક્તિ
  1. 3 વાટકીઘઉં નો લોટ
  2. મીઠું
  3. 3ચમચા તેલ મોણ માટે
  4. ફ્રેંકી મસાલા માટે
  5. 2 નંગગાજર
  6. 1નાનું કેપ્સિકમ
  7. 2 નંગડુંગળી
  8. 10કળી લસણ
  9. 1 ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  10. 2 નંગબટેટા
  11. 1/4કટકો કોબી
  12. 2ચમચા તેલ વઘાર માટે
  13. ચોળવવા માટે તેલ અથવા માખણ
  14. 3 ચમચીસેઝવાન સોસ
  15. મીઠું સ્વાદ મુજબ
  16. 2 ચમચીમરચું પાઉડર
  17. 1/2 ચમચીહળદર
  18. 1 ચમચીગરમ મસાલો
  19. 1 ચમચીધાણાજીરું

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ લોટ ને ચાળી તેમાં મીઠું અને મોણ નાખી થોડો ઢીલો લોટ બાંધી લો પછી તેમાંથી મોટી રોટલી વણી તેને કાચી પાકી ચોળવી લઈ એક બાજુ રાખી દો

  2. 2

    હવે આપણે બધા સાક ને ધોઇ ગાજર બટેટા ની છાલ ઉતારી ખમણી લઈ પછી એક લોયા તેલ ગરમ કરી તેમાં બધા સાક ઉમેરીને બધા મસાલા,,આદુ,મરચા અને સમારેલ લસણ, ડુંગળી, મીઠું હળદર,મરચું પાઉડર, ગરમ મસાલો ધાણાજીરું બધું બરાબર મિક્ષ કરી બધું ચડી જાય એટલે છેલ્લે તેમાં સેઝવાન સોસ ઉમેરી 2 મિનિટ ગેસ પર રહેવા દહીં એ

  3. 3

    હવે આપણે એક લોઢી ઉપર વણેલી રોટલી મૂકી તેની ફરતે તેલ અથવા માખણ કે ઘી લગાવી વચ્ચે બનાવેલ સબ્જી મૂકી રોલ વાળી ગરમ ગરમ પીરસો સોસ,આંબલી ચટણી,દહીં અથવા એમજ સરસ લાગે છે બાળકો એમ જ સાક ભાજી ઓછા પસન્દ કરે છે તો આ રીતે ખવડાવી શકાય આમાં આપણે ગમતા સાક નો ઉપયોગ કરી શકીએ છીએ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Sodha
Jigna Sodha @JP__Sodha
પર

Similar Recipes