કાંદા ભજી (Onion Bhaji Recipe In Gujarati)

Kunti Naik
Kunti Naik @cook_19344314
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૫-૬ કાંદા
  2. મીઠું સ્વાદાનુસાર
  3. ૧ tbspલાલ મરચું
  4. ૧/૨ tspહળદર
  5. ૧ tbspધાણા જીરું પાઉડર
  6. ૧ tbspક્રશ કરેલા આખા ધાણા
  7. ૧/૨ tspઅજમો
  8. ૧.૫ કપ બેસન
  9. ૩ tbspચોખા નો લોટ
  10. ૧/૪ tspહિંગ
  11. ૫-૬ લીલાં મરચાં ઝીણાં સમારેલાં
  12. ૧ tbspગરમ તેલ
  13. કોથમીર
  14. ૧ tspઆમચૂર પાઉડર
  15. ૨ tspલીંબુ નો રસ
  16. ૧/૪ tspબ્લેક સોલ્ટ
  17. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    કાંદા ને સમારી લેવા અને એમાં મસાલા કરી લેવા. હવે એમાં કોથમીર નાખી મિક્સ કરી લેવું

  2. 2

    કાંદા માં બેસન અને ચોખા નો લોટ નાખી જરૂર મુજબ પાણી ઉમેરી મિક્સ કરવું. આ મિક્સર માં ૧ ચમચી ગરમ તેલ નાખવું. હવે તળવા મટે તેલ ને ગરમ કરી એમાં કાંદા ભજી તળી લેવું.

  3. 3

    તૈયાર કાંદા ભજી ને લીલાં મરચાં સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kunti Naik
Kunti Naik @cook_19344314
પર

ટિપ્પણીઓ (12)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
Mastttt
Hi dear 🙋
Your all recipes are superb.You can check my profile and do like and comment if u wish😊😊

Similar Recipes