વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)

K. A. Jodia @cook_26388289
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી લો...
- 2
ત્યારબાદ એક કુકર માં તેલ મુકો, તે ગરમ થાય એટલે તેમાં રાઈ જીરૂ અને લસણ નાખો,તે બધું તતડે એટલે હિંગ નાખી ડુંગળી નાખવી...
- 3
જયારે ડુંગળી આછા બ્રાઉંન રંગ ની થાય એટલે ટામેટાં નાખી બધા નાખી થોડીવાર તેલ માં જ ચડવા દેવું અને પછી વટાણા બટાકા નાખી બરાબર મિક્સ કરી પાણી નાખવું...
- 4
ત્યારપછી કુકર બંધ કરી 6/7 સિટી મારવી અને ગેસ બંધ કરવો, જયારે કુકર માંથી હવા નીકળી જાય પછી કુકર ખોલવું.....
- 5
પછી તેને એક પ્લેટ માં કાઢી કોથમીર થી ગાર્નીસ કરી સર્વ કરવું....
Similar Recipes
-
-
ચટપટા ચણા બટાકા (Chatpata Chana Bataka Recipe In Gujarati)
#PS#Cookpadindia#Cookpadgujrati K. A. Jodia -
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#ChooseToCook#Cookpadindia#cooloadindia Rekha Vora -
દહીં મસાલા ભીંડી (Dahi Masala Bhindi Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujrati#PS K. A. Jodia -
કોબીજ વટાણા નું શાક (Cabbage Vatana Shak Recipe In Gujarati)
#MBR5#cookpadindia#cookpadgujrati Amita Soni -
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#FFC4#week4 શિયાળા ની સીઝન માં લીલા વટાણા ખુબ સરસ આવે છે.જેમાં પુષ્કળ પ્રમાણ માં પોષ્ટિક તત્વો રહેલા છે..જેને સ્ટોર પણ કરી શકાય છે. Varsha Dave -
-
વટાણા બટાકા નુ શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#FFC4#cookpadgujarati#cookpadindia Bhavini Kotak -
-
ફુલાવર બટાકા નું શાક (Cauliflower Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
ફુલાવર વટાણા બટાકા નું શાક (Cauliflower Vatana Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia Rekha Vora -
તુવેરના દાણા અને બટાકા નું શાક (Tuver Dana Bataka Shak Recipe In Gujarati)
#WLD#cookpadindia#cookpadgujrati Amita Soni -
વટાણા બટાકા અને ગાજર નું શાક (Vatana Bataka Gajar Shak Recipe In Gujarati)
આજે મિક્સ શાક બનાવ્યું.બધુ થોડું થોડુ વધ્યું હતું એટલે મિક્સ શાક બનાવી રોટલી સાથે આનંદ માણ્યો.. Sangita Vyas -
વટાણા બટેકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#FFC4#Week4#cookpadindia#cookpadgujarati#લીલાવટાણા#બટેકા Keshma Raichura -
ઇન્સ્ટન્ટ ગુવાર ઢોકળી નું શાક (Instant Guvar Dhokli Shak Recipe In Gujarati)
#PS#Cookpadindia#Cookpadgujrati K. A. Jodia -
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
મારા ઘરમાં આ શાક બધાને બહુ ભાવે છે. Falguni Shah -
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
વટાણા બટાકા નુ શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
-
-
ગાજર વટાણા નુ શાક (Gajar Vatana Shak Recipe In Gujarati)
શિયાળાની શરૂઆત તરત જ માર્કેટમાં લાલ ગાજર આવવાનું શરૂ થઈ ગયું આ શાક મારા કિડ્સ નું ફેવરેટ છે#cookpadindia#cookpadgujrati#MBR2 Amita Soni -
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
રસા વાળુ કે કોરું બનાવી શકાય..મે શાક ને રોટલી સાથે સર્વ કર્યું છે. Sangita Vyas -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15087276
ટિપ્પણીઓ