દાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)

Sweetu's Food
Sweetu's Food @sweetu10

World Milk Day

મેં આમ તો આ રેસીપી પહેલી વાર જ મેં બનાવી પરંતુ મને પોતાને આ નવી રેસીપી બનાવાનો ખૂબ જ આનંદ થયો.

દાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

World Milk Day

મેં આમ તો આ રેસીપી પહેલી વાર જ મેં બનાવી પરંતુ મને પોતાને આ નવી રેસીપી બનાવાનો ખૂબ જ આનંદ થયો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો માટે
  1. ૩ ચમચીકોફી
  2. ૪ ચમચીખાંડ
  3. ૩-૪ ચમચી ગરમ પાણી
  4. ૨ ગ્લાસદૂધ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં એક બાઉલમાં કોફી, ખાંડ અને ગરમ પાણી મિક્સ કરી ખૂબ જ ફેટવું. જ્યાં સુધી એકદમ ઘટ્ટ ક્રિમ જેવું ટેક્સચર ન થાય ત્યાં સુધી એને ફેટવું.

  2. 2

    ત્યાર બાદ એક ગ્લાસમાં દૂધ લો અને તેના પર આ ક્રિમને ગાર્નીશ કરો અને પછી મસ્ત મસ્ત કોફીની મજા માણો. 😋😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sweetu's Food
Sweetu's Food @sweetu10
પર
Eat healthy & Be happy 😊
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Similar Recipes