ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)

heena
heena @cook_26584469
Vadodara, Gujrat

#EB

શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ ગુંદા
  2. ૨ ટેબલ સ્પૂનમેથી નો મસાલો
  3. ૧૦૦ ગ્રામ તેલ
  4. કેરી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેથી નાં મસાલા માં ૧ કેરી છીણ કરી નાખવી.

  2. 2

    ગુંદા નાં ઠડિયા કાઢવા અને મસાલો ભરવો.

  3. 3

    તેલ મા ગુંદા વઘરવા. ધીમા તાપે થવા દેવા અને ચડી જાય એટલે ઉતારવા

  4. 4

    આ અથાણુ ૧૦ દિવસ રહે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
heena
heena @cook_26584469
પર
Vadodara, Gujrat

Similar Recipes