વેજ ચીઝ મેયોનીઝ ગ્રીલ સેન્ડવિચ (Veg. Cheese Mayonnaise Grill Sandwich Recipe In Gujarati)

Richa Shahpatel @Richa_Shahpatel
વેજ ચીઝ મેયોનીઝ ગ્રીલ સેન્ડવિચ (Veg. Cheese Mayonnaise Grill Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા વેજીટેબલ ને કટર મા ચોપ કરી લો. હવે એક વાડકા મા ચોપડા કરેલા વેજીટેબલ, મેયોનીઝ, બટર, ચીઝ, ચાટ મસાલો, ચીલીફ્લેક્સ, ઓરેગાનો નાખી મિક્ષ કરી લો. હવે બ્રેડ ની એક સલ્યાસ પર આ ટોપિંગ લગાવો અને એની ઉપર બીજી સ્લાયસ મૂકી ને સેન્ડવિચ ના ટોસ્ટર મા ગ્રીલ કરવા મુકો.તો તૈયાર છે વેજ ચીઝ મેયોનીઝ ગ્રીલ સેન્ડવિચ. આ સેન્ડવિચ સોસ, ગ્રીન ચટણી જોડે ખાવાની મજા આવે. સર્વિન્ગ પ્લેટ મા સર્વ કરો.
Top Search in
Similar Recipes
-
-
-
જૈન વેજિટેબલ ગ્રીલ સેન્ડવીચ (Jain Vegetable Grill Sandwich Recipe In Gujarati)
#NSDસેન્ડવીચ એ ઇન્સ્ટન્ટ રેસિપી છે, તેને ખૂબ જ ઝડપ થી બનાવી શકાય છે.વળી, સેન્ડવીચ એ બ્રેકફાસ્ટ, લંચ ઉપરાંત ડિનર માં પણ ખાઇ શકાય છે... તે બધા ની ફેવરિટ😍 પણ છે..... Ruchi Kothari -
વેજ મેયોનીઝ સેન્ડવીચ (Veg Mayonnaise Sandwich Recipe in Gujarati)
#GA4#week12Key word: Mayonnaise#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
વેજિટેબલ ચીઝ ગ્રિલ સેન્ડવિચ(vegetables cheese grill sandwich recipe In Gujarati)
#NSD anudafda1610@gmail.com -
-
-
-
-
વેજ. ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Veg. Cheese grill Sandwich recipe Gujarati)
#GA4#week15#grill વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ ખૂબ જ ટેસ્ટી બને છે. કોર્ન, કેપ્સીકમ, ટામેટાં, ડુંગળી અને ચીઝ નું સ્ટફિંગ બનાવીને બનાવવામાં આવતી આ સેન્ડવીચ નાના-મોટા સૌને પસંદ પડે છે. બાળકોને લંચબોક્સમાં આપવા માટે, મોર્નિંગ બ્રેકફાસ્ટમાં કે કોઈ મહેમાન આવે ત્યારે સર્વ કરવા માટે આ સેન્ડવીચ ખૂબ જ સારી પડે છે. Asmita Rupani -
વેજ મેયોનીઝ સેન્ડવીચ (Veg Mayonnaise Sandwich Recipe In Gujarati)
આજે બ્રેક ફાસ્ટમાં દીકરાની ડીમાન્ડ પર વેજ-મેયોનીઝ સેન્ડવીચ બનાવી છે. Dr. Pushpa Dixit -
ચીઝ વેજી. ક્લબ ગ્રીલ સેન્ડવિચ (Cheese Veg Club Grill Sandwich Recipe In Gujarati)
#NSDસેન્ડવિચ માં અનેક પ્રકાર ના કોમ્બિનેશન ne વેરિયેશન થી બને છે. હું આજે ક્લબ સેન્ડવિચ લઇ ને આવી છું તેમાં આલુ મટર અને કાકડી ટામેટા સ્ટફિંગ માં ચીઝ નાખું ક્લબ કરી ગ્રીલ કરવાનું છે. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
વેજ ચીઝ ગ્રીલ સેન્ડવીચ(Veg Cheese Grill Sandwich Recipe in Gujarati)
#GA4#week15 Vandana Tank Parmar -
ગ્રીલ વેજ સેન્ડવીચ વિથ લોડેડ ચીઝ (Grill Veg. Sandwich With Loaded Cheese)
#GA4#week17#cheese#સેન્ડવીચસેન્ડવીચ ને તમે ઘણી અલગ અલગ ખાધીજ હશે. મેં આજે ગ્રીલ સેન્ડવીચ બનાવી છે એમાં ઘણાં બધાં વેજીટેબલ અને બટર ચીઝ નો ઉપયોગ કર્યો છે. Daxita Shah -
-
-
-
ચીઝ મિક્સ વેજ સેન્ડવીચ (Cheese Mix Veg Sandwich Recipe In Gujarati)
#GA4#Week10નાના બાળકોને ચીઝ સેન્ડવીચ ખૂબ જ ભાવતી હોય છે. તેથી મેં ચીઝ મિક્સ વેજ સેન્ડવીચ બનાવી છે. Jayshree Doshi -
-
ચીઝ પનીર ગ્રીલ સેન્ડવિચ ઈન માઇક્રોવેવ(Cheese paneer grill sandwich recipe in Gujarati)
#ss Tulsi Shaherawala -
વેજ મેયો ગ્રીલ સેન્ડવીચ (Veg mayo grill sandwich recipe in Guj.)
#RB7#week7#cookpadgujarati#cookpadindia#cookpad આજે મેં મિક્સ વેજીટેબલ વાળી ગ્રીલ સેન્ડવીચ બનાવી છે અને તેમાં પણ મેયોનીઝ ઉમેરીને. આ સેન્ડવીચ બનાવવી ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી બની જાય છે. આ સેન્ડવીચને આપણે બાળકોના લંચબોક્સમાં, પાર્ટીમાં સ્નેક્સ તરીકે કે પછી સાંજ ના લાઈટ ડીનરમાં પણ બનાવી શકીએ છીએ. મેયોનીઝનો ક્રીમી ટેસ્ટ આ સેન્ડવીચને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. Asmita Rupani -
વેજ. ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Veg Cheese Grill Sandwich Recipe In Gujarati)
#GA4#Week3 Bhavisha Tanna Lakhani -
-
-
-
-
ચીઝ ગ્રીલ સેન્ડવીચ(Cheese Grill Sandwich Recipe in Gujarati)
#GA4#week10#cheese...ચીઝ..... નામ આવતાં જ મોંઢા માં પાણી આવી જાય અને સેન્ડવીચ, પીઝા, બર્ગર યાદ આવી જાય અને ખાસ તો બાળકો ને ચીઝ વધારે પસંદ હોય છે. તો મે આજે મીક્સ વેજીટેબલ ચીઝ સેન્ડવીચ બનાવી છે. Payal Patel -
-
વેજીટેબલ ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Vegetable Cheese Grill Sandwich Recipe In Gujarati)
#PKS Darshna Adenwala -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15091849
ટિપ્પણીઓ (7)