મેકસીકન ગ્રીલ સેન્ડવિચ (Mexican Grill Sandwich Recipe In Gujarati)

Anjali Sakariya @cook_4321
મેકસીકન ગ્રીલ સેન્ડવિચ (Mexican Grill Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેહલા બધા કેપ્સિકમ, ડુંગળી ને સમારી ને એમાં મેકસીકન સોસ નાખી ને મિક્સ કરી લ્યો
- 2
હવે પેન માં તેલ મૂકી ને વટાણા નાખી દો પછી એમાં મીઠું, હળદર નાખી ને પછી બટેકા નાખી ને મિક્સ કરી લ્યો
- 3
હવે બ્રેડ લો એની પાર ગાર્લિક બટર લગાવી દો પછી બટેકા નું સ્ટફિંગ લગાવી દો. ઉપર સમારેલા બધા કેપ્સિકમ, ડુંગળી મૂકી દો
- 4
હવે ઉપર મેકસીકન સોસ, ચીઝ સ્પ્રેડ લગાવી દો ને ઉપર ચીઝ ખમણી લો.
- 5
હવે બીજી બ્રેડ લો ને ઉપર બટર લગાવી ને પછી ગ્રીન ચટણી લગાવી ને સોસ વાળું સ્ટફિંગ લગાવી દો
- 6
પછી બ્રેડ લ્યો ને બટર લગાવી ને ચટણી લગાવી ને ઉપર મૂકી દો ને પછી ગ્રીલ કરવા મૂકી દો. ગ્રીલ થઇ જાય એટલે સોસ ને વેફર વડે ગાર્નિશ કરી લ્યો તો રેડી છે મેકસીકન ગ્રીલ સેન્ડવિચ
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
વેજીટેબલ ગ્રીલ સેન્ડવિચ (Vegetable Grill Sandwich Recipe in Gujarati)
#GA4#week15# ગી્લ#સેન્ડવીચ Velisha Dalwadi -
-
જૈન વેજિટેબલ ગ્રીલ સેન્ડવીચ (Jain Vegetable Grill Sandwich Recipe In Gujarati)
#NSDસેન્ડવીચ એ ઇન્સ્ટન્ટ રેસિપી છે, તેને ખૂબ જ ઝડપ થી બનાવી શકાય છે.વળી, સેન્ડવીચ એ બ્રેકફાસ્ટ, લંચ ઉપરાંત ડિનર માં પણ ખાઇ શકાય છે... તે બધા ની ફેવરિટ😍 પણ છે..... Ruchi Kothari -
-
-
-
-
ગ્રીલ સેન્ડવીચ(Grill Sandwich Recipe in Gujarati)
#GA4#Week15#Grill#post3રેસીપી નંબર 151.સેન્ડવીચ એવી ફૂડ આઇટમ છે કે જે દરેકને ભાવતી હોય છે કારણકે તેમા નીતનવી વેરાઈટી બનાવી શકાય છે.મે હક્કા નુડલ્સ બનાવ્યા હતા. તેમાંથી થોડા નુડલ્સ વધેલા હતા અને વેજિટેબલ્સ પણ વધેલા તો તેમાંથી મેં આજે નૂડલ્સ મેયો ચીઝ સેન્ડવીચ બનાવી છે. અને તેમાં પણ ગ્રીલ કરી છે તો બધાને ભાવેજ. Jyoti Shah -
-
-
વેજિટેબલ ચીઝ ગ્રિલ સેન્ડવિચ(vegetables cheese grill sandwich recipe In Gujarati)
#NSD anudafda1610@gmail.com -
-
ચીઝ વેજી. ક્લબ ગ્રીલ સેન્ડવિચ (Cheese Veg Club Grill Sandwich Recipe In Gujarati)
#NSDસેન્ડવિચ માં અનેક પ્રકાર ના કોમ્બિનેશન ne વેરિયેશન થી બને છે. હું આજે ક્લબ સેન્ડવિચ લઇ ને આવી છું તેમાં આલુ મટર અને કાકડી ટામેટા સ્ટફિંગ માં ચીઝ નાખું ક્લબ કરી ગ્રીલ કરવાનું છે. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
ગ્રીલ વેજ સેન્ડવીચ વિથ લોડેડ ચીઝ (Grill Veg. Sandwich With Loaded Cheese)
#GA4#week17#cheese#સેન્ડવીચસેન્ડવીચ ને તમે ઘણી અલગ અલગ ખાધીજ હશે. મેં આજે ગ્રીલ સેન્ડવીચ બનાવી છે એમાં ઘણાં બધાં વેજીટેબલ અને બટર ચીઝ નો ઉપયોગ કર્યો છે. Daxita Shah -
-
-
-
-
-
-
-
પાસ્તા ગ્રીલ સેન્ડવિચ(Pasta Grill Sandwich Recipe In Gujarati)
#ઓગસ્ટMy first recipe Anjali Sakariya -
વેજિટેબલ ગ્રીલ સેન્ડવીચ (Vegetable Grill Sandwich Recipe In Gujarati)
આ મારી 8મી રેસિપી છેઆ રેસિપી જરૂર ટ્રાય કરજો છોકરાઓ ને ભાવતી disha bhatt -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14308804
ટિપ્પણીઓ