લસણની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)

Unnati Desai
Unnati Desai @unns_cooking

#PS
#cookpadindia
#cookpadgujarati

કોઈપણ જાતના વાપરી શકાય તેવી લસણની ચટણી

લસણની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)

#PS
#cookpadindia
#cookpadgujarati

કોઈપણ જાતના વાપરી શકાય તેવી લસણની ચટણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૨ કપલસણ
  2. ૧/૪ કપલાલ મરચું
  3. મીઠું સ્વાદાનુસાર
  4. ૧/૪ કપપાણી
  5. ૧/૨લીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક મિક્સર જારમાં બધી જ સામગ્રી લઇ બરાબર ક્રશ કરી લો. લસણ ની ચટણી તૈયાર છે. જેને તમે તમારી જરૂરિયાત મુજબ ચાટ માં વાપરી શકો છો( આ ચટણી થોડી ઘટ છે તમારે યુઝ કરી હોય ત્યારે તેમાં થોડું પાણી ઉમેરી પાતળી કરી વાપરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Unnati Desai
Unnati Desai @unns_cooking
પર

ટિપ્પણીઓ

Similar Recipes