બેસન ગટ્ટા (Besan Gatta recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગઠ્ઠા બનવા ની રીત
- 2
સૌ થી પહેલા ધાણા જીરૂ વરિયાળી અને પેપ્રીકા ને ધીમા તાપે ને મિનિટ સેકી લો. ઠંડુ પડે એટલે અધકચરું વાટી લો. ચણા ના લોટ માં આ મિશ્રણ મિક્ષ કરી તેમાં મીઠું મોવણ હળદર મિક્ષ કરી બીલકુલ ઓછા પાણી થી કઠણ લોટ બાંધો આ ખાસ ધ્યાન રાખવાનું છે
- 3
લોટ ને ૧૦ મિનિટ રેસ્ટ આપી તેના લુઆ બનાવી નાના અને પતરા વાટા બનાવી દો પાણી નું આધન મૂકો બરાબર ઉકળે એટલે તેમાં ૧ ચમચી તેલ નાખી બધા વાટા તેમાં ચડવા મૂકી દો વાટા ચડી જશે એટલે વાટા પાણી માં ઉપર આવી જશે અને તેના ઉપર નાની નાની પરપોટી દેખાશે
- 4
હવે વાટા ને પાણી માંથી કાઢી લો અને તે પાણી રહેવાદો તેનો ઉપયોગ ગ્રેવી માં કરીશું. વાટા ઠંડા થયા પછી તેના નાના ટુકડા કરી લો
- 5
ગ્રેવી માટે
એક પેન માં ઘી જીરૂ અને હીંગ નો વઘાર કરી ડુંગળી સાંતળી લો તેનો કલર બદલાય અને ઘી પાછું આવે ત્યાં સુધી સાંતળો તેમાં આદુ લસણ ની પેસ્ટ અને લીલા મરચા ની કતરણ નાખી ચડવા દો તેમાં ૧ ચમચી ચણા નો લોટ નાખી તેને હલાય હલાય કરો તેમાં ટામેટા ની પ્યુરી આપો ટેનેબ૨ થી ૫ મિતિત ચડવા દો - 6
બીજી બાજુ દહીં માં હળદર મરચું ધાણાજીરું ગરમ મસાલો નાખી મિક્ષ કરી ગ્રેવી માં ઉમેરી હલાય હલય કરો જેથી દહીં ગતિ ના જાય અને ગ્રેવી સ્મુથ બનશે પછી તેમાં ગઠ્ઠા અને તેનું વધેલું પાણી ઉમેરી દો આવે તેના ઉપર ઢાંકી ને ૧૦ મિનિટ રહેવા દો બસ બેસન ગઠ્ઠા શાક તૈયાર તેના ઉપર લીલા ધાણા નાખી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બેસન ના ગટ્ટા નું શાક (Besan Gatta Shak Recipe In Gujarati)
#GA4#Week25#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
રાજસ્થાની બેસન ગટ્ટા નું શાક (Rajasthani Besan Gatta Shak Recipe In Gujarati)
#GA4#Week25#Rajasthani Kalika Raval -
બેસન ગટ્ટા ની સબ્જી (besan gatta sabzi recipe in gujarati)
બેસન ગટ્ટા ની સબ્જી એ ખાસ રાજસ્થાન માં બનાવવામાં આવે છે. આ સબ્જી દહીં ની ગ્રેવી માં બેસન ના બનેલ ગટ્ટા સાથે બનાવવામાં આવે છે. કાંદા લસણ સાથે અહીં આ વાનગી બનાવેલ છે પરંતુ આ સબ્જી કાંદા લસણ વિના પણ સ્વાદિષ્ટ બને છે. જ્યારે કોઈ પણ શાક ઘરમાં ન હોય ત્યારે સ્વાદિષ્ટ બેસન ગટ્ટા ની સબ્જી એ સારો વિકલ્પ છે.#વેસ્ટ Dolly Porecha -
બેસન ગટ્ટા નું શાક (Besan Gatta Shak Recipe In Gujarati)
મારવાડી ને બેસન ગટ્ટા નું શાક મળી જાય એટલે જાણે સ્વર્ગ મળી ગયું.આ શાક લગ્ન પ્રસંગે બહુ જ બને Deepika Jagetiya -
-
-
બેસન ગટ્ટા કરી(Besan Gatta Curry Recipe In Gujarati)
#AM3 ગટ્ટા ની સબ્જી રાજસ્થાની કયૂજન ની શાક છે ,પરન્તુ રસોઈ કલા ના માહિરો અને ખાવાના શોકીન લોગો પોતાના સ્વાદ મુજબ બાખુબી અપનાવી લીધા છે જયારે શાક ભાજી મોન્ઘી હોય અથવા ઓછી મળે ત્યારે ચોમાસા કે ઉનાણા મા શાક સબ્જી ને બેસ્ટ ઓપ્સન ગટ્ટા કરી છે.. Saroj Shah -
બેસન ગટ્ટા સબ્જી (Besan Gatta Sabji Recipe In Gujarati)
#લંચ /ડીનર રેસીપી#વેજીટેબલ ઓપ્સન સબ્જી રેસીપી#રાજસ્થાન,મધ્યપ્રદેશ ની સ્પેશીયલ સબ્જી Saroj Shah -
-
-
-
રાજસ્થાની બેસન ગટ્ટા (Rajasthani gatta nu shak recipe in Gujarati)
#goldenapron3 #week24 Sejal Agrawal -
-
-
બેસન ના ગટ્ટા ની સબ્જી(besan gatta sabji recipe in Gujarati (
#સુપરશેફ૧# શાક & કરિસ# પોસ્ટ ૩ Twinkal Kalpesh Kabrawala -
-
-
ગટ્ટા નું શાક (Gatta Shak Recipe In Gujarati)
રાજસ્થાની લોકો નું ગટ્ટા નું શાક ખૂબ પ્રખ્યાત છે.અને આ શાક ખૂબ સ્વાદિષ્ટ પણ લાગે છે. અને બનાવવા નું પણ ખૂબ સરળ છે, ગરમી ની સીઝન શાક ઓછા મળે તયારે આવું શાક બનાવું જેથી બધાં ને નવું શાક પણ લાગે છે.#GA4#Week25 Ami Master -
-
-
-
-
બેસન સરગવાનું શાક (Drumstick Besan sabji recipe in Gujarati)
#GA4#WEEK12#BESAN Harshita Dharmeshkumar -
રાજસ્થાની શાહી ગટ્ટા નું શાક (Rajasthani Shahi Gatta Shak Recipe In Gujarati)
#GA4#Week25આ રાજસ્થાન ની પ્રખ્યાત વાનગી છે,દાલ બાટી સાથે આનું કોમ્બિનેશન લાજવાબ છે. satnamkaur khanuja -
બેસન ના પુડલા(Besan pudla Recipe in Gujarati)
ઝટપટ ટાયર થતી સ્વાદિષ્ટ અને પોસ્ટીક વાનગી#GA4#week12 Jayshree Chotalia -
-
બેસન(Besan Recipe in Gujarati)
#GA4#Week12#cookpad#cookpadindia#cookpadgujarati#December2020બેસન એક સ્વાદિષ્ટ વાનગી છે. તેને ભાખરી અને ગોળ સાથે ખાવાથી સારી લાગે છે. Dhara Lakhataria Parekh -
More Recipes
ટિપ્પણીઓ