બેસન ના ગટ્ટા નું શાક (Besan Gatta Shak Recipe In Gujarati)

Payal Bhatt @homechef_payal26
બેસન ના ગટ્ટા નું શાક (Besan Gatta Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં બેસન નો લોટ લઈ તેમાં બધા સૂકા મસાલા ઉમેરી તેમાં દહીં અને પાણી ઉમેરી ને લોટ બાંધી લો.5 મિનિટ rest mate રાખી દો.
- 2
હવે બેસન નાં લોટ માંથી મીડીયમ સાઈઝ ના ગટ્ટા બનાવી લો.ટામેટા લસણ આદુ મરચાં ની ગ્રેવી બનાવી લો.
- 3
હવે ધીમા ગેસ પર કૂકર ગરમ કરવા મૂકો.તેમાં તેલ ઉમેરી ને તેમાં જીરું કસૂરી મેથી હિંગ, હળદર ઉમેરી તેમાં ટામેટા ની ગ્રેવી ઉમેરી દો.
- 4
હવે આ ગ્રેવીમાં બધા મસાલા ઉમેરી અને ગ્રેવી મા દહીં અને પાણી ઉમેરી દો.
- 5
હવે તેમાં ગટ્ટા ઉમેરી ને તેમાં ગરમ મસાલો તથા ધાણા ભાજી ઉમેરી ને 1 સિટી લગાવી દો.
- 6
5 મિનિટ બાદ શાક ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રાજસ્થાની બેસન ગટ્ટા નું શાક (Rajasthani Besan Gatta Shak Recipe In Gujarati)
#GA4#Week25#Rajasthani Kalika Raval -
-
-
બેસન ગટ્ટા નું શાક (Besan Gatta Shak Recipe In Gujarati)
#Cookpad#Cookpadindia#Cookpadgujarati#Cooksnap...challange recipeઆજે મેં દહીં ચણાનો લોટ અને હીંગનો ઉપયોગ કરીને બેસન ગટ્ટા નું શાક બનાવ્યું છે Amita Soni -
ગટ્ટા નું શાક (Gatta Shak Recipe In Gujarati)
રાજસ્થાની લોકો નું ગટ્ટા નું શાક ખૂબ પ્રખ્યાત છે.અને આ શાક ખૂબ સ્વાદિષ્ટ પણ લાગે છે. અને બનાવવા નું પણ ખૂબ સરળ છે, ગરમી ની સીઝન શાક ઓછા મળે તયારે આવું શાક બનાવું જેથી બધાં ને નવું શાક પણ લાગે છે.#GA4#Week25 Ami Master -
બેસન ગટ્ટા ની સબ્જી (besan gatta sabzi recipe in gujarati)
બેસન ગટ્ટા ની સબ્જી એ ખાસ રાજસ્થાન માં બનાવવામાં આવે છે. આ સબ્જી દહીં ની ગ્રેવી માં બેસન ના બનેલ ગટ્ટા સાથે બનાવવામાં આવે છે. કાંદા લસણ સાથે અહીં આ વાનગી બનાવેલ છે પરંતુ આ સબ્જી કાંદા લસણ વિના પણ સ્વાદિષ્ટ બને છે. જ્યારે કોઈ પણ શાક ઘરમાં ન હોય ત્યારે સ્વાદિષ્ટ બેસન ગટ્ટા ની સબ્જી એ સારો વિકલ્પ છે.#વેસ્ટ Dolly Porecha -
બેસન ગટ્ટા નું શાક (Besan Gatta Shak Recipe In Gujarati)
મારવાડી ને બેસન ગટ્ટા નું શાક મળી જાય એટલે જાણે સ્વર્ગ મળી ગયું.આ શાક લગ્ન પ્રસંગે બહુ જ બને Deepika Jagetiya -
-
-
-
-
ગટ્ટા નું શાક (Gatta Shak Recipe In Gujarati)
#KRC#cookpad_guj#cookpadindiaગટ્ટા નું શાક એ રાજસ્થાન નું પરંપરાગત વ્યંજન છે જે ગુજરાતી ઢોકળી ના શાક ને મળતું આવે છે. રાજસ્થાન નો મહત્તમ વિસ્તાર સૂકો અને રણ પ્રદેશ છે જેને કારણે શાકભાજી નું વાવેતર બીજા રાજ્ય ની સરખામણી એ ઓછું થાય છે. તેથી ત્યાં લીલા શાકભાજી વિના ના ઘણાં વ્યંજન બને છે જેમાં સુકવણી તથા ચણા ના લોટ નો ઉપયોગ વધુ થાય છે. ગટ્ટા નું શાક પણ ચણા ના લોટ અને દહીં ના ઉપયોગ થી બને છે. આ શાક ડુંગળી લસણ સાથે પણ બને છે. મેં અહીં તેના વિના બનાવ્યું છે. Deepa Rupani -
-
બેસન ગટ્ટા સબ્જી (Besan Gatta Sabji Recipe In Gujarati)
#લંચ /ડીનર રેસીપી#વેજીટેબલ ઓપ્સન સબ્જી રેસીપી#રાજસ્થાન,મધ્યપ્રદેશ ની સ્પેશીયલ સબ્જી Saroj Shah -
રાજસ્થાની ગટ્ટા નું શાક (Rajasthani Gatta Shak Recipe In Gujarati)
#GA4#Week25આજે મેં રાજસ્થાની ગટ્ટાનું શાક બનાવ્યું છે જેની રેસીપી મે સ્ટેપ બાય સ્ટેપ મુકેલ છે જેથી કરીને તેને બનાવવામાં ખૂબ જ સરળતા રહે છે તો તમે પણ આ રેસીપી જરૂર ટ્રાય કરજોMona Acharya
-
શાહી ગાંઠિયા નું શાક (Shahi Gathiya Shak Recipe in Gujarati)
#KS6#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
રાજસ્થાની બેસન ગટ્ટા (Rajasthani gatta nu shak recipe in Gujarati)
#goldenapron3 #week24 Sejal Agrawal -
-
બેસન ગટ્ટા કરી(Besan Gatta Curry Recipe In Gujarati)
#AM3 ગટ્ટા ની સબ્જી રાજસ્થાની કયૂજન ની શાક છે ,પરન્તુ રસોઈ કલા ના માહિરો અને ખાવાના શોકીન લોગો પોતાના સ્વાદ મુજબ બાખુબી અપનાવી લીધા છે જયારે શાક ભાજી મોન્ઘી હોય અથવા ઓછી મળે ત્યારે ચોમાસા કે ઉનાણા મા શાક સબ્જી ને બેસ્ટ ઓપ્સન ગટ્ટા કરી છે.. Saroj Shah -
-
ફલાફલ સાથે હમ્મસ (Falafel With Hummus Recipe In Gujarati)
#TT3#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
સ્પાઇસી ગટ્ટા સબ્જી (Spicy Gatta Sabji Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#TRO સ્પાઇસી ગટ્ટા સબ્જી (ટ્રેડીશનલ રાજસ્થાની સ્ટાઇલ) Sneha Patel -
-
-
રાજસ્થાની ખોબા રોટી વિથ ગટ્ટા કરી (Rajasthani Khoba Roti Gatta Curry Recipe In Gujarati)
#GA4#Week25 Bhumika Parmar -
-
રાજસ્થાની શાહી ગટ્ટા નું શાક (Rajasthani Shahi Gatta Shak Recipe In Gujarati)
#GA4#Week25આ રાજસ્થાન ની પ્રખ્યાત વાનગી છે,દાલ બાટી સાથે આનું કોમ્બિનેશન લાજવાબ છે. satnamkaur khanuja
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14681083
ટિપ્પણીઓ (10)