બેસન ગટ્ટા સબજી (Besan Gatta Sabji Recipe In Gujarati)

chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
Ahmedabad, ગુજરાત, ભારત

બેસન ગટ્ટા સબજી (Besan Gatta Sabji Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
ફેમીલી
  1. ૧ કપચણાનો લોટ
  2. ૧ કપદહીં
  3. ગટ્ટા માટે સામગી્
  4. ૧ ચમચી અજમો
  5. ૨ ચમચી દહીં
  6. ૧ ચમચી હળદર
  7. ૧ ચમચી કાશ્મીરી લાલ મરચુ
  8. ૩ ચમચી ધાણાજીરુ
  9. ૧ ચમચી આદુ મરચા પેસ્ટ
  10. ૧ ચમચી કસુરી મેથી
  11. મીઠું જરુર મુજબ
  12. ૩/૪ ચમચી તેલ
  13. ચપટી સોડા
  14. વઘાર માટે
  15. ૧ ચમચી જીરુ

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌ પ્રથમ આપણે સામગી્ બધી ભેગી કરી લો તમે જોઈ શકો આ રીતે

  2. 2

    હવે એક બાઉલ મા બધુ મિક્સ કરી લો હળવે લોટ બાંધી લો તેલ થી તુપી લો

  3. 3

    હવે આ રીતે કરી લો બે હાથ વડે
    પછી એક તપેલી મા પાણી ગરમ કરવા મુક્કો ઉકાળવા લાગે ત્યારે ગટ્ટા નાંખી લો તમે જોઈ શકો છો આ રીતે

  4. 4

    ૨૦મિનીટ સુધી થવા દો તમે જોઈ શકો આ રીતે

  5. 5

    કટ કરી લો

  6. 6

    હવે એક પેન મા તેલ ગરમ કરી તેમાં ઘેરેલું દહીં નાંખી લો પછી તેમાં બધા મસાલા નાંખી ને તમે જોઈ સકો છો આ રીતે છેલ્લે ગટ્ટા નાખવા ૪/૫ મિનીટ સુધી રાખવું પછી ગેસ બંધ કરી દેવો ગરમ ગરમ સર્વ કરો

  7. 7

    બેસન ગટ્ટા સબજી તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
પર
Ahmedabad, ગુજરાત, ભારત
Cooking is my passion🌹
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes