રોઝ પેટલસ આઇસક્રીમ (Rose Petals Icecream Recipe In Gujarati()

Dipali Dholakia
Dipali Dholakia @cook_26390113
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૮ થી ૧૦ વ્યક્તિ
  1. 1+1/2 ટેબલસ્પૂન કોર્નફ્લોર પાઉડર
  2. 1+1/2 ટેબલસ્પૂન જીએમએસ પાઉડર
  3. 1/8સીએમએસ પાઉડર
  4. 1/2 લીટર દૂધ
  5. 9 ટેબલ સ્પૂનખાંડ
  6. 4 ટેબલ સ્પૂનમલાઈ
  7. 3 ટેબલ સ્પૂનરોઝ સીરપ
  8. ગુલાબની પાંદડી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ દૂધને ગરમ કરી અને ઠંડુ કરી લો. દૂધ ઠરી જાય એટલે એની મલાઈ ઉતારી લેવી

  2. 2

    મલાઈ ઉતારેલા દૂધમાંથી એક વાટકો દૂધને અલગ રાખી બાકીનું દૂધ ગરમ કરવા મૂકો. તેમાં ખાંડ નાખી દૂધને ઉકળવા દો

  3. 3

    અલગ રાખેલ એક વાટકા દૂધમાં કોર્ન ફ્લોર પાઉડર જીએમએસ પાઉડર અને સીએમસી પાઉડર ઉમેરી દો... બધુ બરાબર મિક્સ થઈ જાય એટલે ઉકળતા દૂધમાં ઉપર ગરણી થી ગાળી ને આ મિશ્રણને ધીમે ધીમે રેડ તા જાવ અને દૂધને હલાવતા રહો

  4. 4

    દૂધમાં ત્રણથી ચાર ઉભરા આવવા દ્યો સતત હલાવતા રહેવાનું છે ત્રણ-ચાર ઊભરા આવી જાય એટલે ગેસ બંધ કરી દો. ગેસ બંધ કર્યા પછી પણ સતત હલાવતા રહેવાનું છે દૂધની ઉપર મલાઈ ની પરત વળવી ન જોઈએ. દૂધ રૂમ ટેમ્પરેચર પર આવે એટલે નિયમ ના ડબ્બા અથવા પ્લાસ્ટિકના ડબ્બામાં ભરી અને રિઝર્વ માં થી ૮ કલાક માટે સેટ કરવા મૂકો

  5. 5

    આઈસ્ક્રીમ સેટ થઈ ગયા પછી તેને બહાર કાઢી બીટર થી ચરન કરો.. ભીતરને ફૂલ સ્પીડ ઉપર જ ચલાવવાનું છે વચ્ચે વચ્ચે તેને રેસ્ટ આપતા જાવ. એકવાર ચાલુ થાય એટલે તેમાં દૂધની મલાઈ અને રોઝ સીરપ ઉમેરી દો... અને ગુલાબની પાંદડી ને ઝીણી સમારી તેને પણ ઉમેરી દો. અને ફરીથી ફ્રીઝ માં સેટ કરવા મૂકો

  6. 6

    ઉનાળામાં 3 અને મન ને એકદમ ઠંડક આપે એવો રોઝ પેટ્લસ નો આઈસ્ક્રીમ તૈયાર છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipali Dholakia
Dipali Dholakia @cook_26390113
પર

Similar Recipes