રવા ના ગુલાબ જાંબુ (Rava Gulab Jamun Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @PinalPatel

રવા ના ગુલાબ જાંબુ (Rava Gulab Jamun Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. ૧ કપરવો
  2. ૨ ટીસ્પૂનમેંદો
  3. ૩ કપદુધ
  4. ૧ ટીસ્પૂનઘી
  5. ૧/૪ ટીસ્પૂનકેસર
  6. ૧/૪ ટીસ્પૂનગુલાબ જળ
  7. ૨ ટીસ્પૂનમીલ્ક પાઉડર
  8. ૧ ટીસ્પૂનખાંડ
  9. ૩ કપદુધ
  10. ૨ કપપાણી
  11. ૨ ટીસ્પૂનએલચીનો પાઉડર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં રવા ને કઢાઈમાં કોરો શેકી લો

  2. 2

    ચાસણી તૈયાર કરવા માટે એક તપેલીમાં ખાંડ અને પાણી મીક્સ કરો અને ગેસ પર પાંચ મિનિટ સુધી હલાવો તેમા ગુલાબ જળ, કેસર, એલચીનો પાઉડર ઉમેરો

  3. 3

    એક કઢાઈમાં ઘી મૂકી દુધ રેડવું, એક ઉભરો આવે પછી ૨ ટીસ્પૂન ખાંડ, મિલ્ક પાઉડર ઉમેરો પછી ધીરે-ધીરે રવો ઉમેરો, સતત હલાવતા રહો જેથી ગાંઠા ન પડે

  4. 4

    ઠંડુ થવા દો..નાના નાના ગોળા વાળી લો મીડીયમ આંચ પર તળો

  5. 5

    તળેલા ગુલાબ જાંબુ થોડા ઠંડા પડે પછી ચાસણી માં ડુબાડી દેવા

  6. 6

    મીઠાં મીઠાં કેસર, ઇલાયચી યુક્ત ગુલાબ જાંબુ નો ભરપુર આનંદ માણો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinal Patel
Pinal Patel @PinalPatel
પર

Similar Recipes