ગુલાબજામુન (Gulab Jamun Recipe In Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
ગુલાબજામુન (Gulab Jamun Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા એક વાસણમાં દુધ ગરમ મુકવું પછી ઉફણ આવે એટલે એક ચમચી ખાંડ નાંખી ધીમે તાપે હલાવવું નેરવો થોડો થોડા નાખતું જાવું ને રવો વાસણ છોડે એટલે ગેસને બંધ કરવો પછી સહેજ ઠંડો થાય એટલે મીલ્ક પાઉડર નાંખી ને મિક્સ કરવું ને ચપટી બેકિંગ પાઉડર દુધમા નાખવાનો ને રવા નાં માવામા એલચીનો પાઉડર નાંખી ને ઘી વારો હાથ કરી ગોળા વારવા ને ગરમ ઘી માં ધીમા તાપે ગુલાબી તરવાનું પછી ખાંડ ની અંદર પાણી નાંખી ચીકાશ વારી થાય એટલે તરેલા ગોળા નાખવાનું ચાસણી માં કેસરના તાંતણા ને એલચીનો પાઉડર નાંખી હલાવવું પછી જાંબુ ને
- 2
- 3
ચારથી છ કલાક પલાળી ને રાખવા પછી તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe in Gujarati)
#trend#week1જાંબુ એ એવી મીઠાઈ છે કે બધાની પ્રિય હોય.જાંબુ સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે વળી પ્રસન્ગે અને મહેમાન આવે ત્યારે પણ કે કીય નાના મોટા સેલિબ્રેશન માં ખુબ જ ખવાય છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
સોજી ના ગુલાબ જાંબુ (Semolina Gulab Jamun Recipe In Gujarati)
#trend#WEEK1#પોસ્ટ1 Soni Jalz Utsav Bhatt -
-
-
-
-
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ક૧૦#સ્વીટરેસિપીકોન્ટેસ્ટ#વિકમીલ૨ Unnati Dave Gorwadia -
-
-
-
-
સ્ટફ્ડ ગુલાબ જામુંન (Stuffed Gulab Jamun Recipe In Gujarati)
#કૂકબૂકદિવાળી આવે એટલે નાસ્તા તેમજ મીઠાઈ ની ચિંતા આજ કાલ હોમ મેડ સ્વીટ તેમજ નાસ્તા જ ગૃહિણીઓ બનાવવાનું પસંદ કરે છે મે પણ સ્વીટ માં સૌ ના ફેવરિટ એવા ગુલાબ જાંબુ બનાવ્યા છે જે ઘઉં ના લોટ તેમજ મિલ્ક પાઉડર નો ઉપયોગ કરી ને તેમજ મિલ્ક પાઉડર તેમજ દૂધ નું ક્રીમી સ્ટફિંગ ભરી ને બનાવેલ છે મે આ જામુન પેહલી વાર જ બનાવ્યા છે પણ તે ખૂબ જ સરસ બન્યા છે અને ખબર પણ ન પડે કે આ ઘઉં ના લોટ માંથી બનાવેલ છે.તો હું અહી એની રેસીપી શેર કરૂ છું. Darshna Mavadiya -
-
-
-
-
-
-
-
રવા ના લાડુ (Rava Ladoo Recipe In Gujarati)
#TR#cookpad#cookpadindia#cookpadgujarati#sweetઆઝાદી કા અમૃત મહોત્સવની વધાઈ!ભારત દેશના સ્વાતંત્ર દિન ,તથા અમૃત મહોત્સવ નિમિત્તે તિરંગાની થીમ પર રવાના લાડુ બનાવ્યા છે. Neeru Thakkar -
-
માવા ના ગુલાબજાંબુ (Mava Gulab Jamun Recipe in Gujarati)
#GA4#Week18ગુલાબજાંબુ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે નાના મોટા સૌ ને ભાવે છે. Bhumika Parmar -
ગુલાબ જાંબુ (gulab jamun recipe in Gujarati)
#મોમ મારા દિકરા ના ફેવરિટ અત્યારે માવો નથી મળતો તો રવા અને મિલ્ક પાવડર થી બનાવ્યા છે Jayshree Kotecha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14406657
ટિપ્પણીઓ