ચોકલેટ થીક શેક (Chocolate Thick Shake Recipe In Gujarati)

મેં આ શેઇક ટાઈગર બિસ્કીટ માંથી બનાવેલું છે જે ખૂબ જ સરળ છે બનાવવાનો અને ટેસ્ટી પણ ખૂબ જ લાગે છે....બહારથી આપણે શેઇક લેવા જઈએ છીએ તો આપણને Rs 150નો પડે છે પણ જો તમે ઘરે બનાવશો તો Rs 50 રૂપિયામાં 3 બને છે...અને ખૂબ જ ટેસ્ટી પણ છે...
ચોકલેટ થીક શેક (Chocolate Thick Shake Recipe In Gujarati)
મેં આ શેઇક ટાઈગર બિસ્કીટ માંથી બનાવેલું છે જે ખૂબ જ સરળ છે બનાવવાનો અને ટેસ્ટી પણ ખૂબ જ લાગે છે....બહારથી આપણે શેઇક લેવા જઈએ છીએ તો આપણને Rs 150નો પડે છે પણ જો તમે ઘરે બનાવશો તો Rs 50 રૂપિયામાં 3 બને છે...અને ખૂબ જ ટેસ્ટી પણ છે...
રાંધવાની સૂચનાઓ
- 1
ટાઈગર બિસ્કીટ ના પેકેટ એક ચમચી કોફી પાઉડર ખાંડ મિક્સ કરી અને ક્રશ કરી લો પછી તેમાં એક કપ દૂધ અને મલાઈ નાંખી અને ફરીથી ક્રશ કરી લો...
- 2
- 3
પછી છથી સાત કલાક માટે ફ્રીઝરમાં મૂકો
- 4
પછી ફરીથી બહાર કાઢી મીટર ની મદદ થી દસ-પંદર મિનીટ માટે બીટ કરો.
- 5
બીટ કરવાથી ખૂબ જ સ્મૂથ ને ફલ્ફી બને છે. જય જરૂરથી કરવું..
- 6
બીટ કરવાથી એક ડબ્બામાં થી દોઢ ડબ્બા જેટલા આઈસ્ક્રીમ બની જશે..
- 7
જો જો જરૂર લાગે તો થોડા ચોકલેટ ચિપ્સ પણ ઉમેરી શકો..
- 8
પછી ફરીથી છથી સાત કલાક માટે ફ્રીઝરમાં મૂકો..
- 9
આપણે ચોકલેટ આઈસ્ક્રીમ તૈયાર છે તમે તેને એમ નામ પણ ખાઈ શકો છો અથવા તો શેક બનાવી શકો છો..
- 10
શેક બનાવવા માટે એક મોટો ગ્લાસ લો અને તેમાં થોડો icecream નાખો પછી ચમચી ક્રશ કરો
- 11
પછી પરિસ્થિતિ થોડો આઈસ્ક્રીમ ઉમેરો..
- 12
ઉપર તમે ચોકલેટ બોલ્સ..... ચોકલેટ ચિપ્સ....ચોકલૅટ સિરુપ બધું નાખી અને ગાર્નિશ કરી... સર્વ કરો..
- 13
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ થીક શેક (Chocolate Thick Shake Recipe In Gujarati)
બાળકોને જ્યારે દૂધ પસંદ નથી હોતું ત્યારે ચોકલેટ ના બહાને થોડું વધારે દૂધ લઇ આ શેક આપી શકાય છે. shivangi antani -
-
કોકો મિલ્ક શેક (Coco Milk Shake Recipe In Gujarati)
#mr#કોકો મિલ્ક શેકઅમે સુરેન્દ્ર નગર નો ફેમસ મુરલીધર નો કોકો પીવા જઈએ તો આજે સેઈમ એના જેવો જ બનાવ્યો છે તો શેર કરું છું Pina Mandaliya -
-
ઓરીયો થીક શેક (Oreo Thick Shake Recipe In Gujarati)
મેં આ રેસિપી @Dipalshah ડી પાસેથી શીખી છે. બહુ જ સરસ છે થેંક્યુ 🙏 મે થોડા ચેન્જ કરીને બનાવ્યું છે thakkarmansi -
ચોકલેટ ડાલ્ગોના મુઝ (Chocolate Dalgona Mousse Recipe in Gujarati)
#મોમ#goldenapron3#week15#dalgonaડાલ્ગોના કોફી ને એક નવું સ્વરૂપ આપ્યુ છે. ખૂબ જ સરળ રેસીપી છે અને ટેસ્ટી છે જેમાં ન તો કોઈ વ્હીપ ક્રીમ ની જરૂર પડે કે ન તો તમારે એને ગેસ પર કૂક કરવાની જરૂર પડે ફ્ક્ત ૧૦-૧૫ મિનિટ માં બની જાય છે. Sachi Sanket Naik -
ચોકલેટ ચિપ્સ લડ્ડુ (Chocolate chips ladoo recipe in Gujarati)
#GA4#Week9#Mithai તહેવારો નો સમય આવે એટલે ઘરમાં અવનવી મીઠાઈઓ બને. તેમાં પણ દિવાળી નો તહેવાર એટલે નવી નવી મીઠાઈઓ અને ફરસાણ બનાવવાની મોસમ. દિવાળીના તહેવારમાં આપણે પરંપરાગત રીતે બનતી ઘણી બધી મીઠાઈઓ તો બનાવતા જ હોઈએ છીએ પણ મેં આજે અહીંયા થોડી ઇનોવેટિવ અને બાળકોને ખૂબ જ ભાવે તેવી નવી મીઠાઈ બનાવી છે. ચોકલેટ ચિપ્સ લડ્ડુ નામ સાંભળીને જ આપણને સમજાય કે આમાં ચોકલેટનો ઉપયોગ વધુ કરવામાં આવ્યો છે બાળકોને ખૂબ જ ભાવે અને કઈક નવું લાગે તેવા ચોકલેટ ચિપ્સ લડ્ડુ બનાવવા ખુબ જ ઇઝી છે. તો ચાલો આ લડ્ડુ બનાવીએ. Asmita Rupani -
-
ચોકો બિસ્કીટ થીક શેક
આમ તો આ થીક શેક Oreo cookies માંથી બનાવવામાં આવે છે. પણ આજે હું તમને મારી અલગ રીતે બનાવેલ શેકની રેસિપી શેર કરું છું. મેં આ થીક શેક બનાવવા પારલે જી, ટાઈગર, અમૂલ કુકીઝ, ઓરીયો અને બોનવીટા બિસ્કીટ લીધી છે. જો બાળકો દૂધ પીવાથી કે બિસ્કીટ ખાવાથી કંટાળ્યા હોય તો આ થીક શેકનો કદાચ સહેલાઈથી આનંદ માણી શકે છે. Urmi Desai -
-
ચોકલેટ થીક શેક (Chocolate Thick Shake Recipe In Gujarati)
ચોકો ચિપ્સ with ચોકલેટ કોલ્ડ્રિક્સ with ચોકલેટ આઈસ્ક્રીમ Meghana Kikani -
બિસ્કીટ કેક(biscuit cake recipe in gujarati)
#માઇઇબુક પોસ્ટ ૧૯ હેલો ફ્રેન્ડ્સ આજે હું ખૂબ જ ઇઝી અને ફટાફટ બની જાય તેવી બિસ્કીટ કેક લઈ આવી છું. Nipa Parin Mehta -
ઓરીઓ મિલ્ક શેક (Oreo milk shake recipe in Gujarati)
#ફટાફટ#પોસ્ટ 3મે આજે ગરમી માં ખુબ જ રીફ્રેશ કરે એવું એન્ડ નાના મોટા બધા ને જ ભાવે એવું chocklety... ઓરેઓ મિલ્ક શેક બનાવ્યું છે..ખુબ જ ફટાફટ બની જતું...અને બધાંને ફ્રેશ એન્ડ કુલ કરે એવું...ઠંડુ ઠંડુ મને અને મારા ઘરે તો બધાને ખૂબ જ પસંદ પડ્યું તમે પણ ટ્રાય કરજો... Twinkal Kalpesh Kabrawala -
-
ચોકલેટ મોદક (Chocolate modak recipe in gujarati)
આ મોદક બાળકો ને પ્રિય એવાં parle-g બિસ્કીટ અને મેલ્ટ ચોકલેટ માંથી ફક્ત 5 જ મિનીટ માં બનાવ્યા છે.. જે ખૂબ જ ટેસ્ટી લાગે છે.. 😊 Hetal Gandhi -
ચોકલેટ મોદક (Chocolate Modak Recipe In Gujarati)
#gc (આ ખૂબ જ સરળતાથી બનતા મોદક છે. આમ તો મોદક ચોખાના લોટ અને કોપરું ના બનાવવામાં આવે છે. અથવા માવા ના બને છે. પણ આજે મે એને ખુબજ સરળ રીતે બનાવ્યા છે જે નાના બાળકો પણ બનાવી શકે છે અને તેમાં પણ ચોકલેટ મોદક હોય તો બાળકોને પસંદ આવે જ છે .આ નોન કુક મોદક છે. આ મોદક બનાવવા મા સરળ અને ખાવામાં સરસ એવા મોદક છે. સમયનો અભાવ હોય તો માત્ર પાંચ જ મિનિટમાં બની જતા આ મોદક ફટાફટ બનાવી શ્રીજી ને ભોગ ધરો.) Vaidarbhi Umesh Parekh -
ચોકલેટ સેન્ડવીચ (Chocolate Sandwich Recipe In Gujarati)
#NSD. આ સેન્ડવીચ બાળકોને ખૂબ જ પસંદ પડે છે અને નાના મોટા સૌ નેં પસંદ હોય છે. Disha Bhindora -
ઓરીયો આઈસ્ક્રીમ( oreo icecream recipe in Gujarati
આ આઇસ્ક્રીમ સ્વાદમાં સારો લાગે છે ફક્ત બે સામગ્રીમાં બની જાય છે મેં બિસ્કીટ ના પેકેટ માં જ આઇસ્ક્રીમ બનાવ્યો હતો તમે કોઈ કપમાં બનાવી શકો છો બિસ્કિટનો બનાવાયેલો હોવાથી જલ્દી પીગળી જાય છે માટે કપમાં બનાવ તો વધારે સારું Pina Chokshi -
-
-
ઓરિઓ શેક(Oreo shake recipe in Gujarati)
#SSબાળકો નુ અને મોટા ઓ નું પણ બહુ જ પસંદ અને વારંવાર મારા ઘેર બનતું Smruti Shah -
થીક કોફી શેક (Thick Coffee Shake Recipe In Gujarati)
#CWC#cookpadઅવારનવાર સાંજે કંઈક પીવાનું મન થાય ત્યારે જુદી જુદી રીતે કોફી પીતા હોઈએ છીએ બહારના કોલ્ડ્રિંક્સ કરતા થોડું સારું પણ એસિડિટી અને પિત્ત વાળા માટે ચા કે કોફીનું કોઈ પણ વર્ઝન યોગ્ય નથી પણ ગરમ કરતાં ઠંડુ વર્ઝન થોડું આ લોકો માટે શક્ય અને સારું બની શકે Jigna buch -
ઓરિયો ચોકલટ થીક મિલ્ક શેક
#RB6#oreo milkshakeઅત્યારના દરેક બાળકો ને દૂધ ભાવતું નથી એટલા માટે જો અલગ અલગ રીતે દૂધમાં વેરાઈટી બનાવીને આપી દે તો બાળકો દૂધ પીવે છે અને એમાં પણ ઓડિયો બિસ્કીટ બાળકોના પ્રિય છે કારણકે તે ફુલ ચોકલેટી હોય છે એટલે મેં આજે oreo chocolate milkshake બનાવ્યું છે. Jyoti Shah -
ચોકલેટ ઓરિઓ-ડર્ટ પુડિંગ પારફેઇટસ(Chocolate Oreo Dark Pudding Parfaits Recipe In Gujarati)
#સુપરશેફ(શુક્રવાર)#ફટાફટ#પોસ્ટ3#ચોકલેટ#ઓરિઓપારફેઇટ્સ એક ફ્રેન્ચ શબ્દ છે. આ એક ડેઝર્ટ છે જેમાં એક કાંચ ના ગ્લાસ અથવા કપ માં ક્રીમ, ચોકલેટ, ફ્રૂટ્સ, વગેરે ના લેયર કરી સર્વ કરવા માં આવે છે. મેં અહીં ઓરિઓ બિસ્કિટ નો પાઉડર, થિક ક્રીમ, અને ચોકલેટ ના લેયર કર્યા છે। તમે ઈચ્છા મુજબ મનગમતા લેયર્સ કરી શકો છો. આ ડેઝર્ટ દેખાવ માં ખુબ આકર્ષક લાગે છે અને ખુબ સરળ હોવાથી ઝડપ થી બની જાય છે. ચોકલેટ લવર્સ માટે આ લુભાવનારી પ્રસ્તુતિ છે। તે લાઈટ, ક્રીમી, ફ્લફી અને ચોકલેટી છે. Vaibhavi Boghawala -
ઓરીયો ચોકલેટ કેક(oreo chocolate cake recipe in gujarati)
#ટ્રેડિગ આ કે મેં ઓરીયો બિસ્કીટ માંથી બનાવી છે જેનું ફોસ્ટિંગ મેં વિપ ક્રીમ વગર ઓરીયો બિસ્કીટ ના વચ્ચે નીકળતા white cream માંથી બનાવી છે આ કેક ખૂબ જ સ્પોન્જિ અને ટેસ્ટી બને છે તમે બધા ઘરે બનાવી બનાવજો અને મને જણાવજો કેવી બને છે આશા રાખું કે તમને બધાને પસંદ પડશે Arti Desai -
મેંગો ચોકલેટ શેક (mango chocolate shake recipe in gujarati)
મેંગો ચોકલેટ મુઝ ખૂબ જ ટેસ્ટી અને રિફ્રેશિંગ શેક છે Nayna Nayak -
ચોકલેટ આઈસ્ક્રીમ (Chocolate Icecream Recipe In Gujarati)
ગરમી નું season ચાલુ થાય એટલે બધાને આઈસ્ક્રીમ યાદ આવી જ જાય...મે પણ મારા kids નો ફેવરિટ ચોકલેટ આઈસ્ક્રીમ બનાવ્યો છે... Kinjal Shah
More Recipes
ટિપ્પણીઓ (10)