કાઠિયાવાડી ભરેલા રીંગણ બટાકા નું રસાવાળુ શાક

Minal Pinkal Vyas @cook30606633
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા મસાલા મા ટામેટાં,અને ૨ ચમચી તેલ નાખી મીક્ષ કરો કૂકર મા ૩ ચમચા તેલ નાખી રાઈ, જીરુ, તજ, લવિંગ, હીંગ નાખી વઘાર કરો
- 2
વઘાર થઈ ગયા પછી રીંગણ ને ચીરા કરી અને બટાકા ની છાલ ઉતારી બે કટકા કરી કૂકર મા નાખી હલાવો
- 3
પછી બધો મસાલો ઊમેરી મીક્ષ કરી અને ૧ ગ્લાસ પાણી નાખી કૂકર બંધ કરી ૩ વીસલ વગાડો
- 4
બસ તૈયાર છે ગરમા ગરમ કાઠિયાવાડી ભરેલા રીંગણ બટાકા નું રસાવાળુ શાક
Similar Recipes
-
-
-
ભરેલા રીંગણ બટાકા નું શાક
# સ્ટફ્ડ. આજે ભરેલી માં મેં રીંગણ બટાકા નું સ્ટફિંગ ભરી ને શાક બનાવ્યું છે. અને દરેક ગુજરાતી ઘરો મા આ શાક બનતું જ હોઈ છે . ભરેલાભીંડા,ભરેલા કરેલા, ગલકા,દૂધી , ટીંડોલા,વગેરે શાક નું સ્ટીફિંગ બનતું હોય છે . આમાંથી વધુ ભાવતું શાક છે ભરેલા રીંગણ બટાકા .. તો ચાલો બનાવીએ. Krishna Kholiya -
-
-
ભરેલા રીંગણ નું શાક
#CB8#week8#cookpadindia#cookpad gujaratiશિયાળા માં શાકભાજી ખાવાની બહુજ મઝા આવે અને તેમાં પણ રીંગણ પણ અલગ અલગ વેરાયટી માં મળે છે લીલા, જાંબલી,કાળા,સફેદ મેં રવૈયા ના લીલા રીંગણ લઈ ને શાક બનાવ્યું છે.ટેસ્ટ તો ખૂબ જ સરસ થયો છે. Alpa Pandya -
-
સુરણ નું રસાવાળુ શાક (Suran Rasavalu Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadસુરણ એ જમીનમાં થતું એક પ્રકારનું કંદ છે. સુરણ માં પ્રોટીન, કેલ્શિયમ ,ફોસ્ફરસ,લોહ તેમજ સારા પ્રમાણમાં વિટામિન એ મળી રહે છે. વડી સુરણ માં એન્ટી ઓબેસિટીનો ગુણ હોય છે.જે ચરબી ઘટાડવામાં મદદ કરે છે. Neeru Thakkar -
કાઠિયાવાડી રીંગણ નું શાક (Kathiyawadi Ringan Shak Recipe In Gujarati)
#cookpadindia#garkakhana Noopur Alok Vaishnav -
આખા બટાકા નું કાઠિયાવાડી શાક (Akha Bataka Kathiyawadi Shak Recipe In Gujarati)
#AM3ઉનાળા માં શાક નો બહુ પ્રોબ્લેમ થાય છે. બટાકા તો બધા ના ઘર માં હોય જ છે તો આ એક સારુ ઓપ્શન છે. બહુ સરસ લાગે છે. Arpita Shah -
-
-
-
-
ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#MAકહેવાય છે કે માં તે મા બીજા બધા વગડાના વા.. મા ની રસોઇ જેવો સ્વાદ કોઈ પણ હોટલ કે છપ્પન ભોગ માં પણ ના મળે.મારા મમ્મી જેવી રસોઇ તો મારા થી ના જ બને પણ એવું બનાવવાની કોશિશ જરૂર કરું છું.એટલે આ મધર્સ ડે સ્પેશિયલ માટે મે બનાવ્યું છે ભરેલા રીંગણ બટાકા નું શાક. Anjana Sheladiya -
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
બઘા ને ભાવતું જ હોય. #cookpadindia #cookpadgujarati #bharelabatatanushaak #Shak #sabji #ફુડફેસિટવલ2 Bela Doshi -
ભરેલા રીંગણ બટેટા નું શાક
#સુપરશેફ1#માઇઇબુક પોસ્ટ 23આ શાક ઘરે મહેમાન આવે ત્યારે જરૂરથી બનાવી શકાય . અને ટેસ્ટમાં પણ ખુબ જ સરસ લાગે છે. Nirali Dudhat -
-
-
આખા રીંગણ બટાકા નું શાક (Akha Ringan Bataka Shak Recipe In Gujarati)
સરસ કૂણાં રીંગણ રવૈયા મળી ગયા તો ગ્રેવી વાળુ રીંગણ બટાકા નું શાક બનાવ્યું..બહુ જ ટેસ્ટી થયું.. Sangita Vyas -
-
પ્રસાદ થાળી (અડદ ની દાળ રીંગણ બટાકા નું શાક)
ગણપતિ દાદા ની જય અમારે નાગરો માં લાડુ સાથે કાળો સેટ જ હોય એમ બોલે એટલે રીંગણા બટાકા નું શાક કાળી દાળ અથવા અડદ હોય જ. HEMA OZA -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15126202
ટિપ્પણીઓ (6)