રાંધવાની સૂચનાઓ
- 1
ગલકા ને ધોઈ, છોલી ને સમારી લેવા
- 2
કૂકર માં તેલ મૂકી તેમાં રાઈ, જીરુ, લીલા મરચાં,આદુ અને લસણ ની કતરણ નાખી મિક્સ કરી લેવું.
- 3
હવે એમાં ગલકા અને મગ ની દાળ ધોઈ ને ઉમેરી દો.
- 4
હવે એમાં સ્વાદ અનુસાર મીઠું, ખાંડ અને બાકીના મસાલા નાખી 1/2 ગ્લાસ પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 5
હવે કૂકર નું ઢાંકણ બંધ કરી 3 વ્હિસલ માં ગેસ બંધ કરી દો,
- 6
સરસ રસવાલું ગલકા અને મગ દાળ નું શાક તૈયાર છે. ઉપર થી ધાણા અને સેવ નાખી સર્વ કરવું. રોટી કે પરાઠા સાથે ખૂબ સરસ લાગે છે.
Top Search in
Similar Recipes
-
ગલકા ગાંઠિયા નું શાક (Galka Ganthiya Shak Recipe In Gujarati)
#EB#WEEK5પંજાબી ટચ નું ગલકા ગાંઠિયા નું શાક Pooja Vora -
-
-
-
-
-
ગલકા ચણા ની દાળ નું શાક (Galka Chana Dal Shak Recipe In Gujarati)
#EB#week5#cookpadguarati#cookpadindia Sweetu Gudhka -
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SRJ આ શાક ખુબ જ ટેસ્ટી અને સરળતા થી બની જાય છે. Varsha Dave -
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#EB#week5 ગલકા નાં શાક ને વિવિધ રીતે બનાવી શકાય છે. મે અહીંયા ટોમેટો, ઓનીયન ગ્રેવી સાથે બનાવ્યું છે. Varsha Dave -
ગલકા લીલી ચોળી નું શાક (Galka Lili Chori Shak Recipe In Gujarati)
#EB#WEEK5પંજાબી ટચનું ગલકા લીલી ચોળી નું શાક Rekha Vora -
-
-
-
-
-
-
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
#EBWeek5ગલકા નું શાક Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
-
-
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
#EB #Week5ગલકાનું શાક પ્રમાણમાં ઓછું ખવાતું શાક છે. એમાં પાણી નું સારું પ્રમાણ હોય છે અને આરોગ્ય માટે પણ સારા હોય છે. Jyoti Joshi -
-
-
-
-
-
-
-
-
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
#EB Week 5ગલકા મસ્તી શાક એક વાર બનાવશો તો વારંવાર બનાવા નું અને ખાવાનું મન થાશે.એક્દમ મસ્ત કહેવાય છે નામ તેવા ગુણ બિલકુલ આ શાક નું પણ આવું જ. બનાવશો પછી યાદ કરશો. પણ બનાવીને યાદ કરવાનું અને ઝણાવાનું ભૂલ સો નહિ. Varsha Monani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15129745
ટિપ્પણીઓ