ગલકા શીંગદાણા નું શાક (Galka Shingdana Shak Recipe In Gujarati)

Hetal Shah
Hetal Shah @Cook_14041971h

ગલકા શીંગદાણા નું શાક (Galka Shingdana Shak Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 min
4 સર્વિંગ્સ
  1. 1/2 વાડકીશીંગદાણા નો ભૂકો
  2. 2 નંગગલકા
  3. 1/2કેપ્સિકમ
  4. 4 ચમચીતેલ
  5. 1/2 ચમચીજીરું
  6. 1 ચમચીઆદુ લસણ પેસ્ટ
  7. 1 નંગટામેટા ની પ્યુરી
  8. 1 ચમચીમરચું પાઉડર
  9. 1/2 ટી સ્પૂનહળદર
  10. 1 ટી સ્પૂનધાણાજીરું
  11. 1 ટી સ્પૂનગરમ મસાલો
  12. મીઠુ
  13. કોથમીર

રાંધવાની સૂચનાઓ

20 min
  1. 1

    એક કડાઈ માં તેલ લઇ ગરમ થાય એટલે જીરું ઉમેરી તતડે એટલે શીંગદાણા નો ભૂકો શેકાય એટલે કેપ્સિકમ નાખી થોડું પાણી રેડી તેમા મીઠુ, 1/2 મરચું, હળદર, ધાણા જીરું, આદુ લસણ ને ટામેટા પેસ્ટ, જીરું પાઉડર અને ગરમ મસાલો નાખી તેમા ગોળ કાપેલા 2 નંગ ગલકા નાખી 2 કપ પાણી ફરીથી નાખી પાંચ મીન માટે ચડવા દો. હવે કોથમીર નાખી સર્વ કરો.

  2. 2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Shah
Hetal Shah @Cook_14041971h
પર

Similar Recipes