ગલકા અને ચણાની દાળનું શાક (Galka chana Dal Shak Recipe in Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

#EB Week 5

ગલકા અને ચણાની દાળનું શાક (Galka chana Dal Shak Recipe in Gujarati)

#EB Week 5

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસથી 15 મી
બે લોકો માટે
  1. 250 ગ્રામગલકા
  2. 1/2 કપ પલાળીને અધકચરી બાફેલી ચણાની દાળ
  3. 1/2 કપ સમારેલી ડુંગળી
  4. 1/2 કપ સમારેલા ટામેટા
  5. 2 મોટી ચમચીતેલ
  6. ૧ નાની ચમચીરાઈ અને જીરું
  7. તમાલપત્ર
  8. સૂકું લાલ મરચું
  9. 1 મોટી ચમચીલાલ મરચું પાઉડર
  10. 1 ચમચીધાણાજીરૂ
  11. ૧ નાની ચમચીહળદર
  12. ચમચીગરમ મસાલો
  13. ૧ નાની ચમચીકસુરી મેથી
  14. મોટી ચમચીતેલ
  15. ૧ ચમચીઆદુ મરચા લસણની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

દસથી 15 મી
  1. 1

    સૌપ્રથમ ચણાની દાળને અધકચરી બાફી લેવી

  2. 2

    ગલકા ને ધોઈને સમારી લેવા

  3. 3

    હવે એક પેનમાં તેલ મૂકી તેમાં રાઈ જીરુ હિંગ સૂકું લાલ મરચું અને તમાલપત્ર નાખી તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ અને ડુંગળીને સાંતળો

  4. 4

    પછી તેમાં લાલ મરચું પાઉડર હળદર ધાણાજીરું નાખી બે મિનિટ સાંતળી ટામેટા નાખી સાંતળવા સ્વાદ પ્રમાણે મીઠું નાખો

  5. 5

    હવે તેની અંદર કસૂરી મેથી અને ગરમ મસાલો નાખી થોડું પાણી નાખી ટામેટા ને ચડવા દેવા

  6. 6

    પછી તેની અંદર સમારેલા ગલકા અને અધકચરી બાફેલી ચણા ની દાળ ઉમેરી મિક્સ કરવું

  7. 7

    હવે તેની પર ડીશ ઢાંકી તેની પર પાણી મૂકી ગલકા ચડે ત્યાં સુધી કુક કરવું

  8. 8

    શાક ચડી જાય એટલે ગરમાગરમ રોટલી સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

ટિપ્પણીઓ

Similar Recipes