મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)

Vaishali Prajapati
Vaishali Prajapati @vaishali_47
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
પાંચ લોકો
  1. 2 નંગકેરી
  2. ૨ ટી.સ્પૂનખાંડ
  3. 1 ટેબલ સ્પૂનક્રીમ
  4. 1 કપમોળું દહીં
  5. 2 - 3 આઈસ ક્યુબ
  6. જરૂર મુજબ પાણી
  7. સર્વિંગ માટે ડ્રાય ફ્રુટ

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    એક મિક્સર જારમાં કેરીના ટુકડા કરી લેવા

  2. 2

    હવે તેમાં દહીં ક્રીમ અને ખાંડ, આઈસ ક્યુબ ઉમેરી દેવા જરૂર લાગે તો પાણી ઉમેરવું હવે મિક્સર બંધ કરીને ચન કરી લેવું

  3. 3

    હવે તેને સર્વિંગ ગ્લાસમાં લઈ સુપર ડ્રાય ફ્રુટ અને કેરીના કટકા પર ઉમેરી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Prajapati
પર

ટિપ્પણીઓ

Similar Recipes