લીલા વાલ નું વરડુ (Lila Val Vardu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સવ પ્રથમ લીલા વાલ ના વરડા ને સમારી ને ધોઈ લેવું હવે તેને ચારણી માં નિતારી લેવું.
- 2
હવે ગેસ ચાલુ કરી કુકર માં તેલ મુકી તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, હિંગ ને હળદર પાઉડર નાખીને તેમાં સમારેલો કાંદો ઉમેરી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળવો હવે તેમાં વરડુ ઉમેરી બરાબર મિક્સ કરી લેવું.
- 3
હવે તેમાં લીલાં મરચાં ની પેસ્ટ, લસણની પેસ્ટ, મીઠું, ખાંડ નાખી પાણી ઉમેરી મિક્સ કરી લેવું હવે કુકર નું ઢાંકણ બંધ કરી ધીમા તાપે ૨ સીટી વગાડી ગેસ બંધ કરવો.
- 4
કુકર ઠંડુ પડે એટલે તેને બાઉલ માં કાઢી ને ખુબ સ્વાદિષ્ટ લાગે ને ગરમ ગરમ સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
લીલા વાલ નું શાક (Lila Val Shak Recipe In Gujarati)
#BW શિયાળો જવાની તૈયારી છે હવે લીલા વાલ આવતા બંધ થઈ જશે તો આવે ત્યાં સુધી આ શાક ની મજા માણી લઈએ. Varsha Dave -
-
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#EB#week5#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
લીલા વાલ નું વર્ડુ (lila val nu vardu recipe in Gujarati)
#મોમ. આ શાક મારા સાસુ મા ને ખુબ પસંદ છે એટલે આજે મે બનાવ્યું છે. ભાખરી છાસ કે કઢી ભાત સાથે પણ ખૂબ સરસ લાગે છે. Manisha Desai -
-
-
-
-
-
-
-
-
-
વાલ શાક (Val Shak Recipe In Gujarati)
#EB#Week5#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#EB#week5#વાલ નું શાક#cookpadindia#cookpadgujrati Tulsi Shaherawala -
-
-
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#EB#Week5વાલમાં પૂરતા પ્રમાણમાં Protien અને Fibers હોય છે. વાલમાં Iron પ્રમાણ પણ હોય છે. Rachana Sagala -
-
-
લીલા વાલ નું શાક (Green Val Shak Recipe In Gujarati)
#CookpadIndia#CookpadGujarati#lila val nu Shak#Butterbeans/lima beans curry Krishna Dholakia -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15129101
ટિપ્પણીઓ (2)