છોલે મસાલા (Chhole Masala Recipe In Gujarati)

Payal Bhatt @homechef_payal26
છોલે મસાલા (Chhole Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સફેદ ચણાને 5થી 6કલાક માટે પાણી માં પલાળી દો. પલાળેલા ચણા ને ધીમા ગેસ પર કૂકર મા ઉમેરી તેમાં મીઠી સોડા ઉમેરી ને તેની 3 સિટી લગાવી દો
- 2
ટામેટા અને ડુંગળી ની પેસ્ટ બનાવી લો
આદુ મરચા અને લસણની પણ પેસ્ટ બનાવી લો - 3
હવે એક પેન ને ધીમા ગેસ પર તેમાં તેલ ઉમેરીને ગરમ કરવા મૂકો.તેલ ગરમ થાય એટલે તેમાં ટામેટા અને ડુંગળી ની ગ્રેવી ઉમેરી ને આદુ લસણની પેસ્ટ ઉમેરી દો.ગ્રેવી ને 5 મિનિટ સાંતળો હવે તેમાં બાફેલા ચણા અને ગરમ મસા લા સિવાય ના બધાં મસાલા ઉમેરી ને છોલે માંથી તેલ છૂટું પડે ત્યાંયા સુધી સાંતળો
- 4
હવે તેમાં ગરમ મસાલો અને ધાણા ભાજી ઉમેરી ને ગરમા ગરમ સર્વ કરો
Top Search in
Similar Recipes
-
-
-
-
વાલ નું રસા વાળું શાક (Vaal Rasavalu Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
પનીર બટર મસાલા સબ્જી (Paneer Butter Masala Sabji Recipe in Gujarati)
#GA4#Week19#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
છોલે પૂરી (Chhole puri Recipe in Gujarati)
#GA4#Week6#chickpeas#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
છોલે (Chhole Recipe In Gujarati)
Weekend એટલે પરિવાર સાથે વિતાવવાનો સમય. આ દિવસ દરમ્યાન જો રસોઈ માં છોલે જેવું બનાવી દઈએ તો કામ પણ જલ્દી પતે અને પરિવાર ને પૂરતો સમય આપી સકાય. Jigisha Modi -
-
ફલાફલ સાથે હમ્મસ (Falafel With Hummus Recipe In Gujarati)
#TT3#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
અમૃતસરી પિંડી છોલે(Amritsari pindi chhole recipe in Gujarati)
#MW2પંજાબીઓ ના ઘરે સવાર ના નાસ્તા માં આ પિંડી છોલે જ બનતા હોય છે મોટે ભાગે.આ છોલે સ્પેશ્યલી લોખંડ ની કઢાઈ માં બનાવમાં આવે છે, તેને ચા અને સૂકા આમળા સાથે બાફવા માં આવે છે. તે લોકો તાજો જ મસાલો બનાવતા હોઈ છે પણ મૈં અહી s.k નો મસાલો લીધો છે. Nilam patel -
લીલાં ચણા નું શાક (Lila Chana Shak Recipe in Gujarati)
#WK5#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
#Fam#weekend મારા ફેમિલી માં શનિ રવિ કંઈક નવું બનતું હોય છે. આજે મેં બધા ની પસંદ છોલે ભટુરે બનાવ્યા તો બધા ને બહુ મજા આવી સાથે સમર સ્પેશિયલ મેંગો રસ તો હોય જ. 🙂 Bhavnaben Adhiya -
-
-
સ્ટફ્ડ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
#weekend#cookpadgujarati#cookpadindia Payal Bhatt -
-
અમૃતસરી મસાલા છોલે (Amritsari Masala Chhole Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR9 Sneha Patel -
-
-
પનીર છોલે મસાલા (Paneer Chhole Masala Recipe In Gujarati)
#PC#Punjabi#dhaba_style#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
#AM2#CookpadIndia#CookpadGujarati Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
પંજાબી છોલે મસાલા(Punjabi chhole masala recipe in Gujarati)
ખૂબજ મશહુર પંજાબી વાનગીઓ જેવી કે,વિવિધ પંજાબી પુલાવ,બિરયાની,કોફ્તા કરી, જે ભારતના દરેક વિસ્તારમાં અનોખી વાનગી એટલે પંજાબી ચટાકેદાર વાનગી ગણાય છે..તેમાંથી મેં આજે પંજાબી છોલે મસાલા રેડી કરેલ છે..😋😋#MW2#શાક અને કરીઝ ચેલેનજ#પંજાબી છોલે મસાલા 😋😋 Vaishali Thaker -
-
-
છોલે મસાલા (Chhole Masala Recipe In Gujarati)
લંચ ડિનર કે પછી brunch માં પણ સેટ થઈ જાય એવીરેસિપી છોલે મસાલા.. Sangita Vyas -
પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
#PSR#punjabisabji#cholesabji#cookpadgujarati Mamta Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15133105
ટિપ્પણીઓ (4)