વેજ. ચીઝ જૈન પીઝા (Veg. Cheese Jain Pizza Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
chandani morbiya
chandani morbiya @cook_26763971
Bhuj Kutch
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. પીઝા બેઝ
  2. ૧ કપછીણેલી કોબી
  3. ઝીણું સમારેલું કેપ્સીકમ
  4. નાનું ટમેટું ઝીણું સમારેલું
  5. ૧ કપબાફેલી મકાઈ
  6. ૧ ટેબલ સ્પૂનપીઝા સોસ
  7. ૧ ટી સ્પૂનચિપોટલે સોસ
  8. ૧ ટી સ્પૂનટોમેટો સોસ
  9. ૧ ટી સ્પૂનપીઝા સિઝનિંગ
  10. ૧ ટી સ્પૂનમરી પાઉડર
  11. મીઠું સ્વાદાનુસાર
  12. પીઝા ચીઝ જરૂર પ્રમાણે
  13. ટામેટા અને કેપ્સીકમ ના પીસ ટૉપિંગ માટે

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં પીઝા બેઝ ને એક બાજુથી સેકી લેવું.

  2. 2

    બધા વેજિટેબલ અને સોસ ને મિક્સ કરવું.

  3. 3

    પછી બધા મસાલા નાખવા.

  4. 4

    પછી મિક્સ કરવુ.

  5. 5

    પીઝા બેઝ ની સેકેલી સાઇડ પર પેલા પીઝા સોસ લગાવી ને વેજિટેબલ મિક્સર પાથરવું.

  6. 6

    પછી એના પર ચીઝ નાખવું.

  7. 7

    પછી કેપ્સીકમ અને ટામેટા ના પીસ નાખવા.

  8. 8

    ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ભભરાવો.

  9. 9

    પછી એને કડાઈ માં કે અવન માં બેક કરવું.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

chandani morbiya
chandani morbiya @cook_26763971
પર
Bhuj Kutch
food loverfoodycooklover
વધુ વાંચો

Similar Recipes