ચટપટી ચણા ની દાળ (Chatpati Chana Dal Recipe In Gujarati)

Richa Shahpatel @Richa_Shahpatel
#Weekendreceipe
#Saturday&Sunday
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ની દાળ 6 થી 7 કલાક પલાળવી. પછી તેને કટકા મા પોહળી કરવી. બધું પાણી ચૂસાય જશે. હવે તેને તળવી.
- 2
હવે તાવડી મા તેલ મુકો. તેલ ગરમ થાય એટલે એને મીડીયમ તાપે તળવી. હવે તે બ્રાઉન કલરની થાય તયારે તેને એક બાઉલ મા કાઢી લેવી. હવે ગરમ હોય તયારે જ બધો મસાલો કરવો. એક વાટકી મા મીઠુ, મરચું ને સંચળ ને ભેગું કરો. એજ મસાલો ચણા ની દાળ મા નાખો. હવે તે દાળ ઠંડી પડે તો એર ટાઈટ ડબ્બા મા ભરી દો.
- 3
તો તૈયાર છે ચટપટી ચણા ની દાળ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ચટપટી ચણા ની દાળ (Chatpati Chana Dal Recipe In Gujarati)
આ રીતની ચણાની ચટપટી દાળ મેં ટ્રેનમાં ખૂબજ ખાધી છે અને એકદમ ટેસ્ટી હોય છે. Vaishakhi Vyas -
-
-
ચણા ની દાળ(chana ni dal in Gujarati)
#goldenappron3.0#week 22#namkin#સ્નેકસ#માઇઇબુક#પોસ્ટ -૫ Bhakti Adhiya -
ચણા ની ટેસ્ટી દાળ(chana tasty dal recipe in Gujarati)
Chana ni dal recipe in Gujarati# super chef 4 Ena Joshi -
ચણા ની ચટપટી (Chana Chatpati Recipe In Gujarati)
#PS#Cookpadindia#Cookpadgujratiચણા ની ચટપટી નામ સાંભળતા જ મોઢા માં પાણી જરૂર આવે...નાના હોય ત્યારે સ્કૂલ ની આસપાસ ખુમચા પર આ ચણા ની ચટપટી ખાવાની ખૂબ જ મજા આવતી...ચોપાટી હોય કે બાગબગીચા ,બજાર ની આસપાસ ક્યાંય તો આ ચાટ મળી જ જાય અત્યારે lockdown ના કારણે મે ચણા ની ચટપટી ઘરે જ બનાવી.સવારે કે સાંજે નાસ્તા માટે ખૂબ જ પૌષ્ટિક અને ટેસ્ટી છે. Bansi Chotaliya Chavda -
તળેલી ચણાની દાળ (Fried Chana Dal Recipe In Gujarati)
#DFT#CDY#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
-
ચટપટી ચણા દાળ (Chatpati Chana Daal Recipe In Gujarati)
#RC1રેઇનબો ચેલેન્જપીળી રેસિપીવીક -1 ushma prakash mevada -
-
-
-
-
-
-
-
-
-
-
ચટપટી ચણા મસાલા.(chatpati chana masala Recipe in Gujarati)
#ફટાફટ. આ ઍક મુંબઈ સ્ટાઈલ ચાટ રેસિપી છે.આમતો બધા જ ચણા ચાટ બનાવતા જ હોઇ છે.મારી રેસિપી થી એકવાર ટ્રાય કરજો ખુબ જ ટેસ્ટી ચાટ બનસે. Manisha Desai -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15134250
ટિપ્પણીઓ