શેકેલી ફણસી નું શાક (Stir Fried French Beans Sabji Recipe In Gujarati)

Hency Nanda
Hency Nanda @hencynanda
Rajkot, Gujarat

ખૂબ જ ટેસ્ટી અને સરળ એવું ફણસી નું શાક. ૧૦ મિનિટ માં હલધી એન્ડ ટેસ્ટી વાનગી.

#EB

શેકેલી ફણસી નું શાક (Stir Fried French Beans Sabji Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

ખૂબ જ ટેસ્ટી અને સરળ એવું ફણસી નું શાક. ૧૦ મિનિટ માં હલધી એન્ડ ટેસ્ટી વાનગી.

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૧ વ્યક્તિ
  1. બટાકા, મોટા કટકા
  2. ૧૫૦ ગ્રામ ફણસી, મોટા કટકા
  3. ૨ ટેબલસ્પૂનતેલ
  4. ૧ ટીસ્પૂનઆખું જીરું
  5. ૧/૪ ટીસ્પૂનહિંગ
  6. ૧ ટીસ્પૂનલાલ મરચું પાઉડર
  7. ૧/૨ ટીસ્પૂનહળદર પાઉડર
  8. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    એક કડાઈ ગેસ પર મૂકી, તેલ નાખો. તેલ ગરમ થાય એટલે જીરું નાખો, જીરું તતડે એટલે હિંગ નાખી બટાકા નાખો. ૨-૪ મિનિટ સુધી રહેવા દો, ત્યાર બાદ તેમાં ફણસી નાખી શેકવું

  2. 2

    બટાકા સેજ બ્રાઉન તથય,અને ફણસી સેજ સેકાય એટલે તેમાં લાલ મરચું પાઉડર, હળદર પાઉડર અને મીઠું નાખી બરાબર મિક્સ કરો અને સરળ હાથે ધીમા તાપે ૪-૫ મિનિટ સાંતળો. સર્વે કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hency Nanda
Hency Nanda @hencynanda
પર
Rajkot, Gujarat

ટિપ્પણીઓ

Similar Recipes