ફણસી- ગાજર સબ્જી (French Beans Carrot Sabji Recipe In Gujarati)

#GA4
#Week18
#cookpadguj
#cookpad
#cookpadindia
#Frenchbeans- ફણસી
french beans- ફણસી માં પોષક તત્વો ભરપૂર હોય છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ વિટામીન એ અને બી પૂરતા પ્રમાણમાં હોય છે. તેમાં ઘણા પ્રકારના મિનરલ્સ જેમકે આયર્ન, પોટેશિયમ, કોપર ,બીટા કેરાટીન તેમજ પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે. અઠવાડિયામાં એક વખત ફણસીનું સેવન કરવું જ જોઈએ
ફણસી- ગાજર સબ્જી (French Beans Carrot Sabji Recipe In Gujarati)
#GA4
#Week18
#cookpadguj
#cookpad
#cookpadindia
#Frenchbeans- ફણસી
french beans- ફણસી માં પોષક તત્વો ભરપૂર હોય છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ વિટામીન એ અને બી પૂરતા પ્રમાણમાં હોય છે. તેમાં ઘણા પ્રકારના મિનરલ્સ જેમકે આયર્ન, પોટેશિયમ, કોપર ,બીટા કેરાટીન તેમજ પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે. અઠવાડિયામાં એક વખત ફણસીનું સેવન કરવું જ જોઈએ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફણસી અને ગાજરને ધોઈ અને કટ કરી લેવા. લીલી ડુંગળી પણ ધોઈ અને કટ કરી લેવી. એક પેનમાં તેલ મૂકી અને ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું તથા હીંગ નાખી લસણ સાંતળી લો. ત્યારબાદ ફણસી અને ગાજર નો વઘાર કરો. લીલા મરચાં ના ટુકડા કરી તેમાં નાખવા.મીઠું નાખી મિક્સ કરી અને ઢાંકી દો. ગેસ બિલકુલ ધીમો રાખવો.
- 2
પાંચ મિનિટ બાદ શાકમાં ૧/૪ કપ ગરમ પાણી નાખી ઢાંકી અને કુક થવા દો. ફરીથી પાંચથી સાત મિનિટ પછી શાક ચેક કરો. કુક થઈ ગયું હશે. તેમાં હળદર, લાલ મરચાં પાઉડર, ધાણાજીરૂ, ગરમ મસાલો નાખી અને મિક્સ કરી લો.
- 3
હવે શાકમાં કટ કરેલ લીલી ડુંગળી એડ કરો, મિક્સ કરો. હવે તેને ખુલ્લું જ કુક થવા દો. ઢાંકશો નહીં. બેથી ત્રણ મિનિટ સુધી ગેસ ઉપર રાખવું. જેથી લીલી ડુંગળી પણ તેમાં કુક થઈ જાય. ત્યારબાદ સર્વિંગ બાઉલમાં કાઢી લેવું. તૈયાર છે ટેસ્ટી ફણસી - ગાજર નું શાક!
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફણસી બટાકા નું શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)
#GA4 #Week18#ફણસી #French Beans Kshama Himesh Upadhyay -
કેરેટ બીન્સ સબ્જી (carrot beans sabji recipe in gujarati)
#GA4#Week18#french beans Daksha Bandhan Makwana -
ફણસી ની પંજાબી સબ્જી (French Beans Punjabi Sabji Recipe In Gujarati)
#EB#Fam#Week5#ફણસીનુંશાકફણસી ની પંજાબી સબ્જી (French Beans curry masala)રેગ્યુલર પંજાબી રેડ ગ્રેવીમાં મુખ્ય સામગ્રીમાં બાફેલી ફણસી અને સાથે થોડી માત્રામાં બાફેલા ગાજર અને અમેરિકન મકાઈ સાથે આ સબ્જી બનાવી છે...સ્વાદમાં તો લાજવાબ છે જ...સાથે બહુ બધા વેજિટેબલ્સ વપરાયા હોવાથી પૌષ્ટિક પણ છે... Palak Sheth -
ફણસી નું શાક (French Beans Sabji Recipe In Gujarati)
Dil ❤ Chahta Hai....Barik kati hui French Beans Sabji Ha...... ji....... આ ઝીણી સમારેલી ફણસી નું શાક બનાવ્યું હોય તો.....તો દિલ ❤ તો ચાહેગા ના...🤔🤗😋 Ketki Dave -
ફ્રેન્ચ બીન્સ સબ્જી(French Beans Sabji Recipe In Gujarati)
#GA4#Week18#French beans આ ને શું કામ ફ્રેન્ચ બીન્સ કહેવાય છે? તે પહેલાં અમેરિકા માં થતી ..બાદ 19 મી સદી માં આ પાતળી અને કુણી શીંગ ફ્રાન્સ માં પ્રખ્યાત થઇ. જેને લીધે ફ્રેન્ચ બીન્સ કહેવાય છે. તેમાં વિટામીન k, કેલ્શિયમ ભરપુર પ્રમાણ માં હોય છે.જે હાડકાં ને મજબૂત અને સ્ટ્રોંગ બનાવે છે. ચાઈનીઝ, પંજાબી, પુલાવ વગેરે માં ઉપયોગ કરવા માં આવે છે. Bina Mithani -
બ્રોકોલી બ્રીંજલ સબ્જી (Broccoli Brinjal Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadબ્રોકોલી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, તેમાં પ્રોટીન કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેડ ,આર્યન, વિટામીન સી ,જેવા ભરપૂર પોષક તત્વો જોવા મળે છે બ્રોકોલી સલાડ, શાક કે સુપ બનાવી ઉપયોગમાં લઇ શકાય છે .વજન ઓછું કરવામાં ઉપયોગી છે. યાદશક્તિ પણ વધારે છે. તો ચાલો આજથી જ અઠવાડિયામાં એક વખત આપણા ભોજનમાં બ્રોકોલી ને સ્થાન આપીએ. Neeru Thakkar -
ફણસી પનીર નું શાક (Fansi Paneer Shak Recipe In Gujarati)
#EBWeek5ફણસી એ શરીર માટે ખુબ ફાયદાકારક છે તેમાં વીટામીન એ ને બી પુરતા પ્રમાણમાં હોય છે કે બોડી માં એન્ટીઓક્સીડેન્ટ તરીકે કામ કરે છે Rinku Bhut -
ફણસી બટેકા નુ શાક (French Beans Potato Sabji Recipe In Gujarati)
#GA4#week18#frenchbeans Shital Jataniya -
ફણસી રીંગણ નું શાક(Frenchbeans Ringna shak Recipe in Gujarati)
#GA4#week18#french beans#fansiringansabzi patel dipal -
ફણસી નું શાક (French beans Sabji Recipe in Gujarati)
#GA4#Week18#Freanch Beans#ફણસીફણસી માંથી ઘણી બધી વેરાયટી બને છે જેમ કે પુલાવ, બિરયાની, સુપ,શાક, પંજાબી શાક, મેકો્ની,મેકસીકન સલાડ, ફા્ઈડ રાઇસ ... વગેરે વગેરે...આજે મેં ફણસી નું શાક બનાવ્યું છે. જે રોટલી ,પરોઠા કે ભાખરી અને રાઇસ સાથે ખાઈ શકાય છે સરસ લાગે છે...Apeksha Shah(Jain Recipes)
-
-
ફણસી ચણાદાળ નું શાક.(French Beans Chana Dal Recipe In Gujarati.)
#GA4#Week18 French Beans. post 2 Bhavna Desai -
-
-
ફ્રેન્ચ બીન્સ કરી (French Beans Curry Recipe In Gujarati)
#GA4#week18#post3#frenchbeans#ફ્રેન્ચ_બીન્સ_કરી ( French Beans Curry 🍛 Recipe in Gujarati ) લીલાં શાકભાજી તરીકે ફણસી સૌથી વધુ પ્રમાણમાં વપરાય છે.ફણસી હલકી રેતાળ જમીનથી માંડીને ભારે ચીકાશવાળી એમ બધા પ્રકારની જમીનમાં થાય છે. છાંયડાવાળી ઠંડી જગ્યા તેને વધુ માફક આવે છે. સફેદ બીની ફણસી શિયાળામાં અને કાળા બીની ફણસી ઉનાળા કે ચોમાસામાં વવાય છે. જોકે ફણસી શિયાળુ પાક ગણાય છે. વૈજ્ઞાનિક મત પ્રમાણે ફણસીમાં પ્રોટીન, પોટૅશિયમ, કૅલ્શિયમ, ગંધક, ફૉસ્ફરસ, લોહ તેમ જ વિટામિન ‘એ’ તથા ‘સી’ છે. પોષણની ર્દષ્ટિએ સૂકા અને લીલા શાક તરીકે ફણસીનું મહત્વ ખૂબ ઊંચું છે. આજે મે આ ફણસી માંથી કરી બનાવી છે જે એકદમ યમ્મી અને સ્વાદિસ્ટ બની છે. Daxa Parmar -
પરવળ પનીર સબ્જી (Parval Paneer Sabji Recipe In Gujarati)
#EB#week2#cookpadguj#cookpad#cookpadindiaપરવળના શાક ને પૌષ્ટિક સબ્જી માનવામાં આવે છે. પરવળ માં ઘણા બધા વિટામીન્સ હોય છે. પરવળમાં કેલેરીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે જેથી કોલેસ્ટ્રોલને પણ નિયંત્રિત કરવામાં મદદ કરે છે. પરવળનું સેવન કરવાથી પાચનશક્તિ વધે છે. મેં અહીં પરવળમાં પનીર એડ કરી અને ઇનોવેટિવ ચટાકેદાર પરવળ પનીરની સબ્જી બનાવેલ છે. Neeru Thakkar -
ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)
#EB#Week5એન્ટીઓક્સીડન્ટ થી સમૃદ્ધ અને ફાઈબરથી ભરપૂર એવા green beans જેની ગુજરાતીમાં આપણે ફણસી તરીકે ઓળખીએ છીએ. ફણસીમાં પ્રોટીન, પોટેશિયમ, વિટામીન એ, વિટામીન સી પૂરતા પ્રમાણમાં છે તેવી ફણસીનો ઉપયોગ જનરલી પંજાબી સબ્જી તેમજ ગ્રેવી બનાવવામાં કરવામાં આવે છે. પરંતુ આજે મેં ફણસીનુ શાક બનાવ્યું જે ખરેખર ખૂબ જ ટેસ્ટી બન્યું... Ranjan Kacha -
-
ફણસી - બટાકાનું શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week 18# French been# ફણસી - બટાકાનું શાક Geeta Rathod -
-
ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)
#GA4#Week18#french beans.ફણસીમાં પ્રોટીન, પોટૅશિયમ, કૅલ્શિયમ, ગંધક, ફૉસ્ફરસ, લોહ તેમ જ વિટામિન ‘એ’ તથા ‘સી’ છે. પોષણની ર્દષ્ટિએ સૂકા અને લીલા શાક તરીકે ફણસીનું મહત્વ ખૂબ ઊંચું છે. KALPA -
ફ્રેન્ચ બીનસ મોમોસ (French beans momos recipe in Gujarati)
#GA4#WEEK18#FRENCH BEANS#COOKPADGUJRATI#COOKPADINDIA ફણસી માં ફાઈબરની માત્ર સારી હોય છે અને પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે જેથી મેટાબોલિઝ્મ સુધારવામાં ખૂબ ઉપયોગી છે તથા ડાયાબિટીસના દર્દીઓ માટે પણ તેનું નિયમિત સેવન ખૂબ લાભદાયક છે તો આપણે ઘણી બધી ડીશમાં ફણસી નો ઉપયોગ કરતા હોઈએ છીએ આજે મેં ફણસી નો ઉપયોગ કરીને મોમોઝ રેડી કર્યા છે. Shweta Shah -
-
ફણસી નું શાક (Fansi Sabji Recipe in Gujarati)
#GA4#week18#french beansઆજે મે ફણસી નુ શાક બનાવ્યુ છે,અને એ પણ પહેલી જ વાર. મારા ઘરમા હુ પહેલી જ વાર ફણસી લાવી અને તેનુ શાક બનાવ્યુ,કોઇ દિવસ ખાધુ પણ નથી,આજે પહેલી વાર ખાધુ પણ ખુબ જ સરસ બન્યુ,હવે આવુ થયું કે વીક મા 1 વાર તો જરુર બનાવીસ,તમે પણ 1 વાર જરુર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
-
મીકસ સબ્જી (Mix Sabji Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiઆ મિક્સ સબ્જી એ બિલકુલ કોરુ શાક બને છે. તેને કુકરમાં બનાવવું . કુકરનું ઢાંકણ ઢાંકવું પણ સીટી ન લગાવવી. અને ધીમા તાપે કુક કરવું. તેલ છૂટું પડી અને સરસ કુક થઈ જશે. Neeru Thakkar -
ફણસી નુ પંજાબી શાક (French Beans Punjabi Sabji Recipe In Gujarati)
અત્યારે ફણસી ખૂબ સરસ આવે છે તેનૂ શાક પણ ટેસ્ટી લાગે છે Jenny Shah -
ફણસી વડી નું શાક (French Beans Vadi Shak Recipe In Gujarati)
#Fam#post#EB#week5#cookpadindia#cookpad_gujફણસી એ વિટામિન સી,એ, બી1, બી2 અને ફોલિક એસિડ થી સમૃદ્ધ એવું શાક છે જેના અંદર બીજ હોય છે જે ફણસી ને વધુ પકવતા આગળ જતાં મળે છે. વિટામિન્સ ની સાથે ફણસી માં ખનીજ તત્વો જેવા કે કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, ઝીંક,લોહતત્વ અને મેગ્નેશિયમ રહેલા છે. તો આપણે અઠવાડિયા માં એક વાર ફણસી નો ઉપયોગ આપણા ભોજન માં કરી તેના પોષકતત્વો નો લાભ મેળવવો જોઈએ.ફણસી નો ઉપયોગ શાક સિવાય વિદેશી વાનગીઓ માં પણ થાય છે.મારા ઘરે ફણસી નું શાક ચોળા ની વડી સાથે બને છે જે બહુ સ્વાદિષ્ટ બને છે. Deepa Rupani -
More Recipes
ટિપ્પણીઓ (17)