ફણસી નુ શાક (French Beans Recipe in Gujarati)

jayshree Parekh
jayshree Parekh @cook_25505991

ફણસી નુ શાક (French Beans Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનીટ
2 વ્યક્તિ માટે
  1. 100 ગ્રામફણસી
  2. 50 ગ્રામલીલા વટાણા
  3. 1કાચુ ટામેટું
  4. 2ચમચા તેલ
  5. ચપટીસાજી ના ફૂલ
  6. ચપટીહિંગ
  7. 1/4 ચમચીહળદર
  8. 1/2 ચમચીધાણાજીરું
  9. 1 ચમચીલાલ મરચાંનો પાઉડર
  10. 1/2 ચમચીખાંડ
  11. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

10 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ એક કડાઈ મા તેલ મૂકીને તેમા ચપટી સાજી ના ફૂલ અને હિંગ નાખી તેમા વટાણા નાખવા સરખુ મિકસ કરી ધીમા તાપે ચડવા દો પાણી ભરેલી થાળી ઢાંકી 3 થી 4 મિનીટ ચડવા દો

  2. 2

    ત્યારબાદ તેમા ફણસી અને વટાણા નાખવા હળદર અને મીઠું નાખીને મિકસ કરવુ અને પાણી ભરેલી થાળી ઢાંકી 5 થી 6 મિનીટ ચડવા દો

  3. 3

    ત્યારબાદ ધાણાજીરું, ખાંડ અને લાલ મરચાં નો પાઉડર નાખી સરખુ મિકસ કરવુ

  4. 4

    તૈયાર છે ગરમ ગરમ રોટલી સાથે ખાવા ચટપટું ફણસી નુ શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
jayshree Parekh
jayshree Parekh @cook_25505991
પર

ટિપ્પણીઓ

Similar Recipes