રાંધવાની સૂચનાઓ
- 1
શકકરટેટી ને કાપી,ચમચી ની મદદથી બિયાં કાઢી અને છાલ કાઢી લઈ કટકા કરી લો.
- 2
હવે,મિક્ષચર જાર માં શકકરટેટી ના કટકા,સાકર,તુલસી ના ૩ પાન અને બરફ ના કટકા ઉમેરી ને કર્શ કરી લો.
- 3
ગ્લાસ માં કાઢી લો.શકકરટેટી ના કટકા અને તુલસી ના પાન થી શણગારો.
- 4
તૈયાર છે...ઠંડું...ઠંડું...શકકરટેટી નું જ્યુસ.
Similar Recipes
-
શક્કર ટેટી જ્યુસ (Muskmelon Juice Recipe In Gujarati)
#SM#cookpadgujarati#cookoadindia सोनल जयेश सुथार -
ટેટી નો જ્યુસ (Muskmelon Juice Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiટેટીનો જ્યુસ Ketki Dave -
ટેટી દાડમ જ્યુસ (Muskmelon Pomegranate Juice Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Keshma Raichura -
-
શક્કરટેટી નો પણો (Muskmelon Pano Recipe In Gujarati)
#CookpadIndia#Cookpadgujarati#SVC Krishna Dholakia -
ટેટી જ્યુસ (Muskmelon Juice Recipe In Gujarati)
# evenin breakfast (hi tea) ટેટી એકદમ ઠંડી છે ઉનાળાની શરૃઆત થઈ ગઈ છે ત્યારે સાંજે ચા ને બદલે ઠંડુ પીવું ગમે તો મે તમારા માટે ખાસ નવી રેસીપી બનાવી HEMA OZA -
-
શક્કરટેટી નો જ્યુસ (Muskmelon Juice Recipe In Gujarati)
ઉનાળા ની ગરમી માં શક્કર ટેટી ખૂબ ઠંડક આપે છે Bhavna C. Desai -
-
-
-
શક્કરટેટી નો પણો (Muskmelon Pano Recipe In Gujarati)
#SUMMERSPECIAL#SVCગરમીઓમાં ખાસ કરીને આપણી ખોરાકી પર ભારે અસર થતી હોય છે. તેમા પણ એપ્રિલ અને મે મહિનાની ગરમીમાં તો લૂં પહેલા લાગી જતી હોય છે. સાથેજ અમુક લોકો તો ડિહાઈડ્રેશનનો શિકાર પણ થતા હોય છે. એ વાત તો તમે માનતાજ હશો કે ગરમીમાં ફ્રુટ ખાવાની અલગજ મજા આવતી હોય છે. તેમા પણ શક્કરટેટી તો સૌ કોઈની પ્રીય છે. ગરમીમાં શક્કર ટેટી ખાવાથી આપણા શરીરને અણધાર્યા ફાયદાઓ મળી રહેતા હોય છે. માત્ર એક ડિશ શક્કર ટેટી ખાવાથી આપણા શરીરમાં જો પાણીની ઉણપ પણ રહેલી હોય તો તે દૂર થઈ જતી હોય છે. તેના પાછળનું કારણ છે કે શક્કર ટેટીમાં વિટામીન એ ભરપૂર પ્રમાણમાં હોય છે. જેના કારણે આપણા શરીરમાં ક્યારેય પણ પાણીની ઉણપ નથી સર્જાતી.શક્કર ટેટીમાં વિટામીન સી, આયર્ન તેમજ વિટામીન બી જેવા તત્વો પણ રહેલા હોય છે. જે આપણા શરીર માટે ઘણા ફાયદાકારક છે. આ ઉપરાંત આપણા શરીરમાં પોટેશિયમ કોપર, ફાયબર, વિટામિન એ અને મેગ્નેશિયમ પણ રહેલા હોય છે. જેના કારણે આપણા શરીરમાં ડિહાઈડ્રેશન જેવી સમસ્યા પણ નથી સર્જાતી અને ગરમીમાં પણ શરીરને ઘણા લાભ મળી રહેતા હોય છે. Riddhi Dholakia -
-
ટેટી જ્યૂસ (Muskmelon Juice Recipe In Gujarati)
ટેટી નો જ્યૂસ પીવાથી એસિડિટી મા રાહત મળે છે. ગરમી માં આ પીણું ખૂબ જ ફાયદાકારક છે. Disha Prashant Chavda -
બીટ નો જ્યુસ (Beetroot Juice Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ બીટ માં વિટામીન સી,ફાઈબર,અને બેટાનીન જેવા પોષક તત્ત્વો રહેલાં છે જે શરીર ને રોગ રહિત અને તંદુરસ્ત રાખે છે. Varsha Dave -
-
-
-
-
શકકરટેટી નું જ્યુસ (Shakkarteti Juice Recipe In Gujarati)
#RB3શકકરટેટી નું જ્યુસ પીવાથી પેટને ખુબ ઠંડકનો અહેસાસ થાય છે.. ઉનાળામાં રાત્રે જમવાનું નથી ગમતું તો મારા ઘરે બધાં ને ખુબ પસંદ છે.. Sunita Vaghela -
અખરોટ કેળા જ્યુસ (Walnut Banana Juice Recipe In Gujarati)
#walnuttwistsઅખરોટ માં ઘણા પોષક ફાયદા રહેલા છે અને તે ઘણા વિટામિન્સ અને ખનિજોનો ઉત્તમ સ્રોત છે. આ ડ્રાયફ્રૂટ ફક્ત શરીર માટે જ સારું નથી, પરંતુ આપણી રોગપ્રતિકારક શક્તિના કાર્યને પણ મજબૂત બનાવે છે.અખરોટ ને સલાડ, પાસ્તા, સિરિયલ, સૂપ અને બેકડ વસ્તુઓમાં ઉમેરી શકાય છે.અખરોટને આખી રાત પલાળી રાખો અને સવારે ખાલી પેટ પર ખાઓ. ડાયાબિટીઝમાં ફાયદાકારક . કબજિયાતને દૂર કરીને પાચનમાં મદદ કરો . અખરોટ હાડકાંને મજબૂત બનાવે છે . અખરોટ હૃદયને સ્વસ્થ રાખે છે .કેન્સરનું જોખમ ઘટાડે છે . સગર્ભા સ્ત્રીઓ માટે ફાયદાકારક છે.કેળા : કેળા સ્ટાર્ચ થી ભરપુર છે.કેળામાં થાયમિન, રિબોફ્લેવિન, નિયાસિન અને ફોલિક એસિડના રૂપમાં વિટામીન એ અને વિટામિન બી પર્યાપ્ત માત્રામાં રહેલા હોય છે. આ ઉપરાંત પણ કેળા ઉર્જાનો સૌથી સારો સ્ત્રોત માનવામાં આવે છે. જો કે કેળામાં વિટામીન સી, વિટામીન એ, પોટેશીયમ અને વિટામીન બી6 હોય છે.કેળા મેગ્નેશિયમનો સારો સ્ત્રોત છે, એટલા માટે તે ખૂબ જ જલદી પચી જાય છે અને આપણામેટાબોલિજ્મને યોગ્ય રાખે છે રાખ મધના લાભ:1 લોહી માટે સારું,2 ખાંડ કરતા વધુ સારું છે.3 યોગ માટે સારું.,4 બેક્ટેરિયાનો નાશ કરે છે.5 પાચનમાં મદદ કરે છે.,6 ચામડી સાફ કરે છે.,7 ઊંઘમાં મદદ કરે છે. મધના ઉપયોગો :1 પરંપરાગત દવા તરીકે, 2મધ અને પાણી 3 મધ અને લીંબુ 4 આદુ અને મધ5 તે રદયની કાળજી કરે છે.6 શીત ઉપચાર તરીકે ઉપયોગી છે.7 મધ અને ફુદીનાનો મિશ્રણ.ઉપયોગો1પરંપરાગત દવા તરીકે 2મધ પાણી 3સ્થાનિક ઉપયોગો 4 મધ અને લીંબુ 5 આદુ મધ 6 હૃદયની કાળજી 7 શીત ઉપચાર 8 મધ ફુદીનો 9 મિશ્ર Varsha Monani -
તરબૂચ નું જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
#summerspecial#refreshing#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
ગ્રીન જ્યુસ (Green Juice Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati#Healthyjuice#greenjuiceઆ ગ્રીન જયુસ સવાર માં ભૂખ્યા પેટે પીવાથી વજન ઉતારવા સારુ છે.તેમજ વિટામિન A, ફોલીક એસિડ, આયર્ન આપે છે. જેનાથી એનીમીયા ની પરેશાની દૂર થાય છે. મોતીયા ની તકલીફ જલ્દી આવવા દેતી નથી. શરીરને ઓક્સિજન આપે છે તેમજ આળસ દૂર કરે છે. લોહી સાફ કરે છે. ત્વચા ને સુંદર બનાવે છે. વાળ મજબૂત બનાવે છે, યાદશક્તિ વધારે છે. પાચનતંત્રને મજબૂતી મળે છે. જેથી ગેસ અને અપચા ની સમસ્યા દૂર થાય છે. શરીર માંથી ઝેરી કચરો બહાર કાઢે છે. Neelam Patel -
-
તડબૂચ નો જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
#RC3# WEEK3(Red colour recepies) તડબૂચ ગરમી માટે ઘણાં જ ફાયદાકારક છે.૧ તડબૂચ માં ૯૦% પાણી હોય છે,જેથી આપણને લૂ સામે રક્ષણ આપે છે,તરસ છીપાવે છે.'Citrullus lanatys' એ medical નામ છે.તડબૂચ માં કેલરી ઓછી હોય છે,એટલે કે ૩ ગ્રામ કાર્બોહાઈડ્રેટ,૨ ગ્રામ ફાઈબર, ૨ ગ્રામ Protein,૨ ગ્રામ ફેટ,iron,Vitamin,Potassium is more.ચરબી ઓછી કરે છે.હાઈડ્રેશન કરે છે.ડાયાબિટીસ,દાંત ની તકલીફ,હ્રદય ની તકલીફ સામે રક્ષણ આપે છે. Krishna Dholakia -
-
-
કુલુક્કી શરબત (Kulukki Sharbat Recipe In Gujarati)
#ST#South indian rit#South indian sarbat#Kulukki sarbat#Nannari sarabat#quick recipe#Beverages#green chilly recipe#sabja seed recipe દક્ષિણ ભારતીય શરબત :Kulukki(Nannari)sarbat Krishna Dholakia -
કાળી દ્રાક્ષ અને સાકર નો જ્યુસ (Black Grapes Sakar Juice Recipe In Gujarati)
કાળી દ્રાક્ષ એ ગરમી માં ખૂબ જ ઠંડક આપનારી છે.સાથે સાકર પણ ઠંડી છે.એટલે આ જ્યૂસ પેટ અને આંતરડા ની ગરમી ને દુર કરે છે. Varsha Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15147199
ટિપ્પણીઓ (4)