ઓરિયો પૂડિંગ ક્રીમ વગર (Oreo Pudding Without Cream Recipe In Gujarati)

Mittu Dave
Mittu Dave @Mittu12

વિપડ ક્રીમ વગર એટલે કેલોરી વગર એ પણ એક ફાયદો છે ને ઓછા ખર્ચ માં રિચ ટેસ્ટ માં.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૨૦ થી ૩૦ મિનિટ
૫ જણા માટે
  1. ૨૦૦ ગ્રામ ઓરીઓ બિસ્કીટ
  2. ટે.સ્પૂન માખણ
  3. ટે.સ્પૂન કોર્ન ફ્લોર
  4. ટે.સ્પૂન ખાંડ
  5. ટે.સ્પૂન ચોકલેટ સોસ
  6. ઓરિઓ બિસ્કીટ સજાવટ માટે
  7. ૧ કપમીલ્ક
  8. ૪ ચમચીમિલ્ક કોર્ન ફ્લોર ને ઓગળવા માટે

રાંધવાની સૂચનાઓ

૨૦ થી ૩૦ મિનિટ
  1. 1

    ૨૦૦ ગ્રામ બિસ્કીટ લઈ ને તેના ટુકડા કરી મિક્સર માં ક્રશ કરો.

  2. 2

    પછી તેમાં ૨ ચમચી બટર નાખી ને હલાવો ને એક પૂડીગ ના ગ્લાસ માં નાખી ને દબાવી દો

  3. 3

    એક કડાઈ માં ૧ કપ મિલ્ક ગરમ કરો ને તેમાં કોર્ન ફ્લોર ઠંડાં મીલ્ક માં ઓગળી ને ગરમ મિલ્ક માં ઉમેરો

  4. 4

    પછી તેમાં ૨ ટેબ સ્પૂન ખાંડ ઉમેરો ને થીક થાય ત્યાં સુધી હલાવો ને પછી ગેસ બંધ કરી દો.

  5. 5

    ગ્લાસ માં મિક્સર નાખી ને તેના ઉપર કોર્ન ફ્લોર વાળું મિશ્રણ નાખો પછી બીજી લેયર બિસ્ક્ટ ના ટુકડા નાખી તેના ઉપર મિશ્રણ ની લેયર કરો.

  6. 6

    પછી ઉપર ચોક્લટ સોસ નાખી ને ઉપર બિસ્કીટ થી સજાવટ કરી ૨ કલાક ફ્રિઝ માં મૂકી સર્વ કરો.

  7. 7

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ (3)

દ્વારા લખાયેલ

Mittu Dave
Mittu Dave @Mittu12
પર

Similar Recipes