રસ ની બુંદી (Ras Boondi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાટકા માં રસ અને બેસન ઉમેરી ને મિક્સ કરો અને તેમાં જરૂર મુજબ પાણી ઉમેરો(શ્રીખંડ જેવું બેટર રાખવનું)અને તેને ઢાંકી ને 10-15 મિનિટ રેસ્ટ આપો
- 2
ચાસણી બનાવા માટે એક વાટકા માં ખાંડ અને પાણી ઉમેરી ને મિક્સ કરો અને ખાંડ ઓગળે ત્યાર સુધી તેને મિક્સ કરો ત્યાર બાદ તેમાં દૂધ ઉમેરો (દૂધ ઉમેરવા થી તેમાં રહેલો કચરો અલગ થઇ જશે)એક તાર ની ચાસણી બનાવી. અને તેને ઠંડી પાડો.ત્યાર બાદ તેમાં કાજુ, બદામ, સૂકી દ્રાક્ષ, ચારોળી, ઈલાયચી પાઉડર અને કેસર ઉમેરી ને બરાબર મિક્સ કરો.
- 3
ત્યાર બાદ ગરમ ઘી માં બુંદી ને પાડી લો અને તેને બનાવેલી ચાસણી માં ઉમેરો. (એર ટાઇટ ડબ્બા માં આપણે તેને ફ્રિજ માં 10-12 દિવસ સ્ટોર કરી શકીયે છે)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મીઠી બુંદી (Mithi Boondi Recipe In Gujarati)
#RC1#Yellow આ બુંદી ઝડપ થી બની જાય છે. બુંદી ઘી મા જ બનતી હોય છે પણ મે અહીં તેલ મા બનાવી છે.મારા ઘરે ઘી મા તળેલી નથી ભાવતી એટલે.મારા બાળકો ને બહુ જ ભાવે છે. Vaishali Vora -
-
-
કેળા નું શાહી રાઈતુ (Banana Shahi Raita Recipe In Gujarati)
#SSR#ATW2#TheChefStory#રાઈતું#bananashahiraita#cookpadgujarati Mamta Pandya -
રસ ની બુંદી(Boondi recipe from mango juice in gujrati)
એક છોકરી પોતાની મમ્મી પાસે થી ઘણુ બધુ શીખે છે પણ અમુક વસ્તુ તો એની બીજી મમ્મી પણ શીખવાડે છે.મે આજે મારી સાસુ મોમ ની રેસિપી થી રસ ની બુંદી બનાવી. #મોમ #goldenapron3#week17#mango#વિકમીલ૨ Vishwa Shah -
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
#AsahiKaseiIndia#નો Oilતૈયાર છે સ્વાદિષ્ટ મસ્ત મજાની સાબુદાણાની ખીર. Jayshree Doshi -
બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
આ એક એવી સ્વીટ છે જે દરેક ને ભાવતી હોય છે.છૂટી બુંદી પણ બનાવી શકાય અને એના લાડુ પણ. Sangita Vyas -
-
-
કેરી ના રસ ની બુંદી (Ras Ni Bundi Recipe in Gujarati)
આ રેસિપી એ મારા ઘર મા બધા ને બહુ ભાવે છે. રસ ની બુંદી કોઈ પણ કેરી થી બનાવીએ તો બહુ જ સરસ લાગે છે આ રેસિપી મારી મમ્મી એ શીખવાડી છે . અને મારી છોકરી ને તો બહુ જ ભાવે છે Priyal Desai -
-
-
-
-
બુંદીના લાડુ(boondi ladu recipe in gujarati)
#GCમેં આજે ગણેશ ચતુર્થી નિમિતે પ્રસાદી માં બાપ્પા ના મનપસંદ બુંદી ના લાડુ બનાવ્યા છે Priti Patel -
-
-
કેસર રસ મલાઈ
#RB2#Week2#cookpadindia#cookpadgujarati#milk#dessertઆજે મારા દીકરા નો birthday (15th April)છે તો મે એને ખૂબ જ ભાવતી સ્વીટ બનાવી છે .તિથિ પ્રમાણે હનુમાન જયંતિ ના દિવસે એનો જન્મદિવસ આવે છે .એના માન માં ચાલો કેમ રસમલાઈ કેમ બનાવી એ જોઈએ . Keshma Raichura -
મીઠી બુંદી (Mithi Boondi Recipe In Gujarati)
#RC1#Cookpadgujrati#Cookpadindiaપારંપરિક ગુજરાતી ભોજન માં મીઠાઈ માં સૌથી પેલા બુંદી અથવા બુંદી ના લાડુ નું ખૂબ જ મહત્વ છે.લગ્ન પ્રસંગ માં પણ બુંદી ને ગાઠીયા જોડે પીરસવા માં આવતી.ચણાના લોટની નાની નાની બુંદી ઘી માં તળીને સાકર અથવા ખાંડ ની ખુશ્બુદાર ચાસણીમાં ડુબાડીને તૈયાર થતી આ બુંદી એક પરંપરાગત ભારતીય મીઠાઇ છે. જેમાં મસાલા મેળવીને કે કાજુ બદામ દ્રાક્ષ સજાવીને ખાવા ની મજા માણી શકાય. Bansi Chotaliya Chavda -
-
રસ મલાઈ(Ras Malai Recipe in Gujarati)
#goldenapron3#week23#vrat#માઇઇબુક#પોસ્ટ18#વિક્મીલ૨ મૅ આ રસ મલાઈ મા કસ્ટર પાઉડર કે ફૂડ કલર નો ઉપયોગ નથી કર્યો માટૅ ઉપવાસ મા પણ ખાઈ સકાય છે. Manisha Desai -
-
બેસન રવા લાડુ (Besan Rava Ladoo Recipe In Gujarati)
સામાન્ય રીતે એવી માન્યતા છે કે મિષ્ટાન્ન બનાવવા માટે ઘણો ટાઈમ જોઈએ, પરંતુ એવુ નથી. અમુક સ્વીટ્સ એવી પણ છે જે ખૂબ જ ફટાફટ બની જાય છે અને તે બધાને ભાવે પણ ખૂબ છે.આ લાડું ખૂબ ઓછા ઘીમાં બની જાય છે, અને ખાવામાં ખૂબ જ સોફટ, રવાનાં લીધે દાણેદાર લાગે છે.#rainbowchallenge#week1#yellowrecipes#RC1#ladoo#sweets#besanravaladdu#cookpadgujarati#cookpdindia Mamta Pandya -
-
બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
#ff3#Cookpadindia#Cookpadgujrati#શ્રાવણ#childhoodમીઠી મીઠી બુંદી ના લાડુ જ્યારે ઘર માં બને ત્યારે ઘર ના બધા લોકો ખુશ થાય.આપને ત્યાં લાડુ તો જાત જાતના બનતા હોય પણ બુંદી ના લાડુ એ આપણી ટ્રેડિશનલ ગુજરાતી મીઠાઈ છે જે બહુ વર્ષો થી બનતી આવે છે.આ બુંદી ના લાડુ 19મી, 20 મી સદી માં પણ બનતા જ હતા લગ્ન પ્રસંગ ની સ્પેશિયલ મિઠાઈ,સાતમ આઠમ અને દિવાળી માં તો પેલા જ જોઈ એ. વડી, મરણ ના તેર માં માં પણ બુંદી ના લાડુ હોય.આજે આપણે 21 મી સદી ના ભલે જીવીએ પણ બુંદી ના લાડુ આજે પણ એટલું જ મહત્વ ધરાવે છે. મારા દાદા કંદોઈ હતા ,મિઠાઈ ની દુકાન હોય અને જ્યારે જ્યારે ગરમ ગરમ બુંદી ના લાડુ બનતા ત્યારે ત્યારે સૌથી પેલા ટેસ્ટ કરવા હું હાજર જ રહેતી મારા દાદા એ મારા પપ્પા ને આ રીત શીખવાડી અને મારા પપ્પા એ મને શીખવ્યું. તો હું આજે આપની પારંપરિક મીઠાઈ બુંદી ના લાડુ ની રેસિપી તમારી સાથે શેર કરી રહી છું. Bansi Chotaliya Chavda -
દૂધ પૌંઆ (Milk Poha Recipe In Gujarati)
પરંપરાગત રીતે શરદપુનમના દિવસે અમૃતયુક્ત દૂધપૌઆ ખાવાનું મહત્વ હોય છે. જેમાં રૂઢિગત માન્યતા મુજબ દૂધપૌઆ બનાવી તેને ચંદ્રના સીધા પ્રકાશ હેઠળ મૂકવામાં આવે છે આમ કરવાથી ચંદ્રનો સીધો પ્રકાશ દૂધપૌઆમાં અમૃત ઉમેરે છે અને આ દૂધપૌઆ પવિત્ર પ્રસાદી તરીકે ખાવામાં આવે છે.મેં આજે એજ રૂઢિગત દૂધપૌઆની સરળ રેસિપી રજુ કરી છે.#doodhpauva#MilkPoha#Kojagiri#shardpoonam#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
રસ મલાઈ (Ras malai recipe in gujarati)
#મોમમારી ફેવરિટ ડીશ ની વાત કરું તો એ છે રસ મલાઈ જે મને ખુબજ ભાવે છે.એવું કહી શકું કે મારી સૌથી ફેવરેટ ડીશ છે જેને હું ગમે ત્યારે ને ગમે એ ટાઈમે ખાઈ શકું.એનું નામ સાંભળતાજ મારા મોઢામાં પાણી આવી જાય. ઘરે કોઈ પણ સારો પ્રસંગ હોય એટલે મ્મી ઘરે બનાવેજ અને મને પણ એને આ રેસિપી બનાવતા શીખવાડી .અને આ રેસિપી એટલી સરસ ઘરેજ બને છે કે કદાચ તમે બહાર ની રસ મલાઈ પણ ભૂલી જવો. Sneha Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15159623
ટિપ્પણીઓ
Hi dear 🙋
Your all recipes are superb.You can check my profile and do like and comment if u wish😊😊