જરદાલુ જ્યુસ શોટ્સ (PlumJuice Shots Recipe In Gujarati)

POOJA MANKAD
POOJA MANKAD @cook_26266211
જામનગર
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 લોકો
  1. 250 ગ્રામજરદાલુ
  2. 1 નાનો કપપાણી
  3. ૬ - ૭ફૂદીનાના પાન
  4. સંચળ જરૂર પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ જરદાલુ ને ધોઇ ને સુધારો પછી મીક્ષર મા નાખો

  2. 2

    પછી એક નાનો કપ પાણી નાખો અને ફુદીના ના પાન થોડુ સંચળ નાખો અને મિક્ષર મા ક્રશ કરો

  3. 3

    શોટ્સ કપ મા નાખી ને તૈયાર કરો ખટમીઠો ટેસ્ટ આવશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
POOJA MANKAD
POOJA MANKAD @cook_26266211
પર
જામનગર

ટિપ્પણીઓ

Similar Recipes