રાંધવાની સૂચનાઓ
- 1
સવ પ્રથમ એક બાઉલ માં મેંદો, રવો, મીઠું, અજમાં અને તેલ નું મોણ નાખી મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરી બોવ ઢીલો પણ નઈ અને બોવ કઠણ પણ નઈ તેવો લોટ બાંધવો. પછી તેને ઢાંકી ને સાઇડ માં રાખો
- 2
સવ પ્રથમ એક લોયા માં તેલ ગરમ મૂકવું પછી તેમાં જીરૂ લીમડા ના પાન, આદુ મરચા ની પેસ્ટ, અને હળદર નાખી ૩૦ સેકન્ડ સાતળવું પછી તેમાં બાફેલા બટાકા નો છુંદો બાફેલા વટાણા, ગરમ મસાલો, લાલ મરચું, મીઠું લીંબૂ નો રસ અને કોથમીર નાખી મિશ્રણ ને બરાબર મિક્સ કરી ૧ મિનીટ માટે ધીમા તાપે રાખો પછી તેને ઠંડુ કરવા મૂકવું મિશ્રણ ઠંડુ થઈ ત્યાર બાદ ઉપર બાંધેલ લોટ ને કુણવો અને રોટલી ના ગોટનું લઈ મેદુઈમ સાઇઝ ની રોટલી વણવી કાપા પાડી 2 ભાગ પાડી સમોસા નો આકાર આપી બધા સમોસા તૈયાર કરવા ત્યાર બાદ તેને ગરમ તેલ માં તળવા
- 3
પછી તેને સર્વ કરવા
Similar Recipes
-
સમોસા (Samosa Recipe in Gujarati)
ગરમ નાસ્તા માં રેડી રાખી ને આપી શકાયફરી ગુલાબી થાય તેવા તળી અને ગરમ અપાઈ અને સૌની પ્રિય આઈટમ. Bina Talati -
-
-
-
-
સમોસા (samosa Recipe In Gujarati)
#GA4#week-1#potato#samosaસમોસા એ બટાકા માંથી બનતી વાનગી છે. જે નાના - મોટા સૌ ની પ્રિય હોય છે. Vaishali Gohil -
-
-
-
-
-
સમોસા (Samosa Recipe In Gujarati)
#RB1સમોસા જુદી જુદી રીતે ના બને સાદા, વટાણા બટાકા ના, પંજાબી, પટ્ટી સમોસા, ચીઝ પનીરના, પૌવા ના, ચણાદાળ ના, ચાઇનીઝ, વગેરે Bina Talati -
-
-
પટ્ટી સમોસા (Patti Samosa Recipe in Gujarati)
#Ebઆ સમોસા અહી પાટણ માં સ્ટ્રીટ ફૂડ તરીકે બહુ પ્રચલિત છે છોકરાઓ ને બહુ પસંદ છે તેથી ઘેર બનાવતા શીખી લીધું સહેલાઇ થી તદન બહાર જેવા જ બની જાય છે Jyotika Joshi -
-
-
સમોસા (Samosa Recipe In Gujarati)
વરસાદ ની આ મોસમ મા ગરમા ગરમ બધા ને જ ભાવે એટલે કાલે બનાવ્યા હતા પણ પોસ્ટ આજે કરી છે khushbu barot -
-
-
સમોસા(samosa recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૨#monsoonસમોસા નામ લેતા જ મોં માં પાણી આવી જાય.. એકદમ સ્વાદિષ્ટ મસ્ત ગમે ત્યારે ખાય શકાય. Rachana Chandarana Javani -
-
-
-
-
-
-
-
-
More Recipes
- સ્પેશિયલ ગુજરાતી થાળી (Special Gujarati Thali Recipe In Gujarati)
- સમર સ્પેશિયલ ગુજરાતી થાળી (Summer Special Gujarati Thali Recipe
- કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
- પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
- પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15164426
ટિપ્પણીઓ