મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)

Jigna Shah
Jigna Shah @jigna
શેર કરો

ઘટકો

૧૫ to ૨૦ મિનિટ
2 લોકો માટે
  1. પાપડ
  2. મીડિયમ ડુંગળી
  3. ટોમેટો
  4. ૧/૪ કપલીલાં ધાણા
  5. ૧/૪લાલ મરચું
  6. મીઠું સ્વાદાનુસાર
  7. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૧૫ to ૨૦ મિનિટ
  1. 1

    ડુંગળી, ટોમેટો, ધાણા બધું કાપી ને તૈયાર કરી લો.

  2. 2

    ડુંગળી ટામેટાં બધા માં મસાલો નાખી તૈયાર કરો.

  3. 3

    પાપડ ને તળી લો.

  4. 4

    પાપડ પર એક પછી એક બધા મસાલા નાખી તૈયાર કરી લો.

  5. 5

    ધાણા ને બધું નાખી તૈયાર કરી ઉપર થી જરૂર લાગે તો ચાટ મસાલો ભભરાવી ને તૈયાર કરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Shah
Jigna Shah @jigna
પર

Similar Recipes