અમદાવાદ નાં ખાડિયા નાં રામ નાં ખમણ (Amdavad Khadia Famous Ram Khaman Recipe In Gujarati)

Falguni Chauhan ( The 🏡 Chef )
Falguni Chauhan ( The 🏡 Chef ) @cook_30407693

અમદાવાદ નાં ખાડિયા નાં રામ નાં ખમણ (Amdavad Khadia Famous Ram Khaman Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
4 વ્યક્તિ માટે
  1. 1 કપબેસન
  2. 1 ટી સ્પૂનમીઠું
  3. 3 ટી સ્પૂનખાંડ
  4. 3 ટી સ્પૂનલીંબુ નો રસ
  5. 1ઈનો નુ પેકેટ
  6. ચપટીહળદર
  7. 1 કપપાણી
  8. તડકા માટે સામગ્રી
  9. 1 કપપાણી
  10. 1 ટેબલ સ્પૂનતેલ
  11. 1 ટી સ્પૂનરાઈ
  12. 2 નંગલીલા મરચા
  13. 10પાંદડા લીમડા ના
  14. 2 ટેબલ સ્પૂનખાંડ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કૂકર માં પાણી ઉમેરી ગેસ
    ચાલુ કરી ખમણ ની પ્લેટ પર તેલ લગાવી 10 મિનિટ પ્રીહિત કરીશું.

  2. 2

    ત્યારબાદ બધી સામગ્રી એક બાઉલ
    માં લઇ મિક્સ કરી પાણી થી ખીરું
    બનાવશું.

  3. 3

    તૈયાર થયેલા ખીરા માં તેલ ઉમેરી ને મિક્સ કરવું.

  4. 4

    ત્યારબાદ એમાં ઈનો નુ પેકેટ ઉમેરી
    બરાબર હલાવી લેવું.

  5. 5

    પછી પ્રિહિટ્ટ કરેલી પ્લેટ માં ખમણ નુ
    ખીરું ઉમેરી ને 12 મિનિટ સુધી બફાવા
    દઈશ.

  6. 6

    ખમણ બફાઈ જાય ત્યાં સુધી તડકો
    તૈયાર કરીશુ.

  7. 7

    તડકો તૈયાર થાય પછી ગેસ બંધ કરો.

  8. 8

    હવે ખમણ પણ તૈયાર છે એટલે ગેસ બંધ કરી દઈશું.ને ઠંડા થવા દઈશું ખમણ

  9. 9

    તડકા થી ખમણ ઉપર ગાર્નિશ કરીશું.
    તૈયાર છે અમદાવાદ નાં ખાડિયા નાં રામ
    ના ખમણ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Falguni Chauhan ( The 🏡 Chef )
પર

ટિપ્પણીઓ (15)

Similar Recipes