કેસર મેંગો ડીલાઈટ (Kesar Mango Delight recipe in Gujarati)

shivangi antani @shivangi
કુલ sunday
Weekend cooool🙂
કેસર મેંગો ડીલાઈટ (Kesar Mango Delight recipe in Gujarati)
કુલ sunday
Weekend cooool🙂
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધને ગેસ પર ઉકાળવા મૂકવું. થોડું ગરમ થાય પછી તેમાં ખાંડ ઉમેરવી.
- 2
હવે એક બાઉલમાં કસ્ટર્ડ પાઉડર લઈ તેમાં દૂધ ઉમેરવું અને એકદમ બરોબર મિક્સ કરવું જેથી તેમાં ગઠ્ઠા ન રહે તે રીત હવે આ custard વાળા દૂધને ગરમ દૂધમાં મિક્સ કરવું અને બધું જ દૂધ એક સરખી રીતે મિક્સ થઈ જાય તે રીતે ઉકાળવું.
- 3
હવે આ દૂધને ઠંડુ કરવા રાખી દેવું. દૂધ ઠંડુ થઈ જાય પછી તેમાં કેરીનો પલ્પ મેળવો
- 4
દૂધ અને કેરીના pulpને એક સરખી રીતે મિક્સ કરી ઠંડુ કરવા રાખવું.
- 5
બસ હવે તો આ મેંગો ડીલાઈટ તૈયાર. ચારથી પાંચ કલાક માટે તેને ફ્રિજમાં રાખવું અને સર્વ કરતી વખતે તેમાં કેસરના તાંતણા ઉમેરવા જેથી વધુ સ્વાદિષ્ટ લાગશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મેંગો કેસર પેંડા (Mango Kesar Peda Recipe In Gujarati)
#AsahiKaseiIndia કેરી ની સીઝન માં આપણે કેરી ની ખૂબ નવી નવી રેસિપીઓ બનાવીએ છીએ. આજે અહીં હું મેંગો નાં કેસર પેંડા ની રેસિપી શૅર કરું છુ. Asha Galiyal -
મેંગો ડીલાઈટ (Mango Delight Recipe In Gujarati)
#KRઉનાળાની ઋતુમાં ગુજરાતી લગ્ન પ્રસંગમાં લિક્વિડ મીઠાઈ તરીકે ઠંડી ઠંડી મેંગો ડીલાઈટ અવશ્ય બને છે Pinal Patel -
-
-
-
-
-
-
-
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
#નોર્થલસ્સી એ ઉત્તર ભારત નું લોકપ્રિય પીણુ છે.ખાસ કરીને પંજાબ ની લસ્સી ખુબ વખણાય છે.મે અહી મેંગો નુ ફ્લેવર ઉમેરીને મેંગો લસ્સી બનાવી છે. Komal Khatwani -
મેંગો ક્રીમ ડીલાઈટ (Mango Cream Delight Recipe in Gujarati)
#GA4#Week 22Post 3# ફ્રુટ ક્રીમખૂબ જ ટેસ્ટી લગે છે અને બનવા માં ઇઝી છે. Alpa Pandya -
-
મેંગો ફ્લેવર રાઈસ ફિરની
ફિરની એ આપણી ટ્રેડીશનલ ઇન્ડિયન સ્વીટ છે#આઇલવકુકિંગ#સુપરશેફ૪#વિક૪#માઇઇબુક Nidhi Jay Vinda -
ડીલીશિયસ મેંગો ખીર (Delicious Mango Kheer Recipe In Gujarati)
#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆપણે રસોઈ બનાવતી વખતે દરરોજ શું બનાવવું એ પ્રશ્ન થતો હોય છે આજે મેં પ્રશ્નોના જવાબ રૂપે મનભાવન મેંગો ખીર બનાવી છે મનભાવન ડેલિશ્યસ Ramaben Joshi -
-
-
-
-
-
-
કેસર શ્રીખંડ (Kesar Shrikhand Recipe in Gujarati)
#RC1 #yellowrecipe #kesarshrikhnd Shilpa's kitchen Recipes -
મેંગો આઈસ્ક્રીમ(Mango Ice Cream Recipe In Gujarati)
કેરી ની જુદી જુદી વાનગીઓ બને છે અને તે ખાવા થી મજા પણ આવે છે. આજે મે તેમાંથી આઈસ્ક્રિમ બનાવ્યો છે. Hetal Shah -
મેંગો પોટલી(Mango potli recipe in Gujarati)
#કૈરીમારા મમ્મીને પુષ્ટાવેલા ઠાકોરજી છે એટલે આ સિઝનમાં એમને ધરાવવા માટે મારા મમ્મી કેરીની વાનગી બનાવે. તો મેં એમાંથી પ્રેરણા લઈને મારી રીતે થોડું વેરિએશન કરીને નવી જ રેસિપી બનાવી છે... હા થોડો સમય લાગે છે પરંતુ ઘરમાં જ રહેલી વસ્તુમાંથી આ વાનગી બની જાય છે... હું આશા રાખું છું કે તમને ચોક્કસ ગમશે....અને હા આ મારી કૂકપેડ પર ની ૨૦૦ મી રેસિપી છે.... તો આ નવી જ મીઠાઈ દ્વારા તેની ઉજવણી કરીએ.... Sonal Karia -
-
મેંગો જામ (Mango Jam Recipe In Gujarati)
#cookpadgujaratiઆંબા ની સીઝન માં આપણે આાંબા માંથી અલગ અલગ વસ્તુ ટા્ય કરતા હોઈએ છીએ.બજાર માં મળતા જામ માં ફુડ કલર અને પિ્ઝરવેટીવ નું ઉમેયુ હોય છે,જ્યારે ઘરે બનાવેલ સ્વાદ માં ટેસ્ટી ને હેલ્ધી પણ હોય છે.જે બનાવવા ઘર માંથી બઘી આસાની થીવસ્તુ મળી રહે છે, જલ્દી બની જાય છે. Kinjalkeyurshah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15167451
ટિપ્પણીઓ