મેંગો ફ્રુટી (Mango Frooti Recipe In Gujarati)

Suhani Gatha
Suhani Gatha @suhanikgatha
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 2 કપપાકી કેરી
  2. 1/2 કપકાચી કેરી
  3. 1/2 કપખાંડ
  4. 2 કપપાણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પેલા કેરી ના કટકા કરી લો.

  2. 2

    બાદ એક પેન માં પાણી મુકો ગરમ થાય એટલે તેમાં કેરી નાખી દો.અને 10 મીનીટ ગેસ પર ચડવા દો.

  3. 3

    બાદ ઠરી જાય એટલે તેને પીસી ને ગાળી લો.

  4. 4

    બાદ તેમાં 2 કપ પાણી નાખો અને ઠંડી કરવા રાખો

  5. 5

    બાદ પીવા માટે તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Suhani Gatha
Suhani Gatha @suhanikgatha
પર

Similar Recipes