ખાંડ વગર ના પેડા (Sugar Free Peda Recipe In Gujarati)

આ હેલ્થી પેડા મે મારાં ફેમિલી માટે બનાવીયા..... મારાં દીકરા ને સ્વીટ બઉ ભાવે...... તો હેલ્થી રેસિપી બનાવી
હેલ્થી ખાંડ ફ્રી પેડા
ખાંડ વગર ના પેડા (Sugar Free Peda Recipe In Gujarati)
આ હેલ્થી પેડા મે મારાં ફેમિલી માટે બનાવીયા..... મારાં દીકરા ને સ્વીટ બઉ ભાવે...... તો હેલ્થી રેસિપી બનાવી
હેલ્થી ખાંડ ફ્રી પેડા
રાંધવાની સૂચનાઓ
- 1
૧ લીટર દૂધ ને કેસર નાખી લોખંડ ની કઢાઈ ઉકાળવા મૂકવું...... 1/2 થાય ત્યાં સુધી ઉકાડવું...... પછી તેમાં ફટકડી પાઉડર નાખી દેવો...... બરાબર હલવતા રહેવું...... એમાં દૂધ ના દાણા પડી જશે
- 2
ધીમે ધીમે દૂધ ઘટ્ટ થવા લાગશે...... પછી એમાં મિલ્ક પાઉડર નાખો.....૨ મિનિટ પછી એમાં ખારેક પાઉડર નાખી ને મિક્સ કરી દેવો
- 3
૨ મિનિટ હજુ સેકાવા દેવું.......પછી ઇલાયચી પાઉડર એડ કરવો....... મિશ્રણ માવા જેવું થયી જશે એટલે ગેસ બંધ કરી દેવો....... ઠંડુ થાય એટલે પેડા વારી લેવા..... ડ્રાયફ્રુટ એન્ડ સિલ્વર વર્ક તી ગાર્નિશ કરવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખાંડ ફ્રી દૂધ પૌઆ (Sugar Free Dudh Poha Recipe In Gujarati)
ખાંડ ફ્રી દૂધ પૌઆમને દૂધ ની બધી વાનગીઓ ગમે. એટલે મેં અશારંપરિયા જી ની રેસિપી કરી. ખૂબ જ સરસ બની હતી. રેસિપી શેર કરવા માટે ખૂબ આભાર Deepa Patel -
ખાંડ ફ્રી બીટ નો હલવો (Sugar Free Beetroot Halwa Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Nooilrecipeખાંડ ફ્રી બીટ નો હલવો.ઓઇલ વગર ની રેસિપી Falguni Chauhan ( The 🏡 Chef ) -
સુગરફ્રી હેલ્ધી ખજૂર બોલ્સ (Sugar free Healthy Dates Balls Recipe In Gujarati)
#Cookpadindia#cookpad_guj#cookpad#MBR9#Week9શિયાળાની ઠંડીમાં શરીર ને ગરમાવો આપવા માટે ગરમ વસ્તુઓ ખાવી જોઈએ. અહીં મેં કાળી ખજૂરનો ઉપયોગ કરીને હેલ્ધી બોલ્સ બનાવ્યા છે. ગોળનો ઉપયોગ કર્યો નથી અને ખજૂરની મીઠાશથી આ ખાંડ ફ્રી હેલ્થી ખજૂર બોલ્સ બનાવ્યા છે. ખજૂર બોલ્સમાં સૂંઠ પાઉડર , ડ્રાયફ્રૂટ્સ, ખસખસ અને ટોપરાના છીણ નો ઉપયોગ કર્યો છે. Parul Patel -
સુગર ફ્રી દૂધ પૌવા (Sugar Free Dudh Poha Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ, આજે હું ડાયાબિટીસ નાં પેશન્ટ માટે, હેલ્થ કોન્શિયસ લોકો માટે, ડાયેટ માટે પણ ઉપયોગી થાય તેવા ખાંડ ફ્રી દૂધ પૌવા ની રેસીપી શેર કરી રહી છું. asharamparia -
કોદરી ની ખીર(ખાંડ ફ્રી) (Sugar Free Kheer Recipe In Gujarati)
#GA4#Week8#cookpadindia#cookpadgujratiજે લોકો ને ગળ્યું ખાવાની ઇચ્છા હોય અને તે લોકો daibitic કે વજન વધારે થી પીડાતા હોય તેમના માટે specialy આ ખીર છે.આપને ખીર ચોખા માંથી બનાવી એ મે અહી કોદરી ની ખીર બનાવી એ પણ ખાંડ ના બદલે આર્ટી ફીશિયલ સ્વીટ નર ની મદદ થી .ટેસ્ટ અને હેલ્થ બેઉ સચવાય.રાઈસ ના ખાતા હોય એમના માટે તો બેસ્ટ ઓપ્શન છે.બપોરે અથવા રાત્રે આ ખીર ખાઈ સકાય. Bansi Chotaliya Chavda -
ખજૂર કરાંચી હલવો (ખાંડ અને ગોળ વગર)
સ્વીટ એ ખાવાના શોખીન માટે એક મોટી વીકનેશ હોય છે એટલે પ્રિય ખાવાનું અને ડાયટ વચ્ચે મન સતત ઝોલા ખાતું રહેતું હોઈ છે તો આ ખજૂર હલવો - ખાંડ અને ગોળ વગર નો છે - માત્ર ખજૂરની મીઠાશ પર આધારિત છે. જો તમને ખજુર અને ઘી બંને ભાવતું હોઈ તો આ રેસીપી એકવાર જરૂર ટ્રાય કરજો. ખજૂર પાક કરતા લીસી હોઈ છે અને મુંબઈ ના પ્રખ્યાત કરાચી હલવો જેવી ફ્લેવર હોઈ છે. Nikie Naik -
ખાંડ ફ્રી બોલ(sugar free balls recipe in Gujarati)
#માઇઇબુક#વીક 2(પોસ્ટઃ11)આ રેસિપી ખાંડ વગરની છે,ફરાળી છે અને એકદમ હેલ્ધી છે. Isha panera -
ખજૂર ડ્રાય ફ્રુટ (Khajur Dryfruit Recipe in Gujarati)
#GA4#week9ડ્રાય ફ્રુટઆ દિવાળી હેલ્થી હોવી જરૂરી છે એટલે બાહર ની કોઈ મીઠાઈ નહીં પણ બધા ને ડ્રાય ફ્રુટ ભાવે એટલે ઘરે જ હેલ્થી અને ટેસ્ટી ખાંડ ફ્રી ખજૂર પાક Komal Shah -
માવા ડ્રાય ફ્રુટ મોદક (Mawa dryfruit modak recipe in gujarati)
#GCબાપ્પા ના પ્રસાદ માટે હેલ્ધી ખાંડ ફ્રી ન્યુટ્રીશન થી ભરપુર ઇન્સ્ટન્ટ માવા મોદક. Harita Mendha -
સ્ટફ માવા કેસર મોદક(stuff mava modak recipe in gujarati)
#Gc (મારાં આંગણે છેલ્લા લગભગ 22 વર્ષ થી ધામ ધૂમ થી ગણપતિ કરવા માં આવે છે પણ આ વર્ષે સંજોગો ને અનુલક્ષી ને ઘર માં નાના મજાના ગણપતિ લાવ્યા છીએ એના ભોગ માટે મેં આજે સ્ટફ માવા કેસર મોદક બનાવ્યા છે ) Dhara Raychura Vithlani -
ખાંડ વગર ની ચોકલેટ ચિપ્સ મફીન (Sugar Free Chocolate Chips Muffins Recipe In Gujarati)
#AsahiKaseiIndia*ડાયાબીટીસ ના મરીઝ માટે ખાસ ખાંડ વગર ની મફીન બનાવી છે. Mrs Viraj Prashant Vasavada -
સુગર ફ્રી દૂધ પૌઆ (Sugar Free Dudh Paua Recipe In Gujarati)
મને દૂધ ની બધી વાનગીઓ ગમે. એટલે મેં અશારંપરિયા જી ની રેસિપી કરી. ખૂબ જ સરસ બની હતી. રેસિપી શેર કરવા માટે ખૂબ આભાર Deepa Patel -
ખાંડ વગર ના ખજૂર-બદામ-પીસ્તા ના મોદક(Sugar Free Dates,Almonds,Pistachios Modak Recipe In Gujarati)
#GC ખાંડ વગર ના પૌષ્ટિક મોદક માં સૂકો મેવો છે. ઝડપથી બને છે. Mrs Viraj Prashant Vasavada -
-
ખાંડ ફ્રી મોદક (Sugar Free Modak Recipe In Gujarati)
#GCRગણેશ ચતુર્થી નીમીતે પ્રથમ દિવસે મોદક નો ભોગ ધરાવ્યો. જેમા બધા જ ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરી બનાવ્યો છે. Avani Suba -
ડ્રાયફ્રુટ ખીર(Dryfruit kheer recipe in Gujarati)
#CookpadTurns4ખીર એ હેલ્થી અને ફાસ્ટ બની જતી સ્વીટ ડીશ છે. આજે મે એમાં ડ્રાય ફ્રૂટ નાખીને બનાવી છે Jagruti Chauhan -
રાજગરા નો શીરો સુગર વગર (Rajgara shiro without Sugar Recipe In Gujarati)
રાજગરાનો શીરો મે ડ્રાયફ્રુટ્સ નાખીને મેં મારા એક વર્ષના બેબી માટે બનાવ્યું છે Sonal Patel -
માવા ના પેંડા (Mava Peda Recipe In Gujarati)
ગણેશ ચતુર્થી રેસીપી ચેલેન્જ#SGC : કચ્છી માવા ના પેંડાWeek2#ATW2#TheChefStoryસરસ તાજો માવો મલી ગયો તો તેમાથી પેંડા બનાવી દીધા અમારા ઘરમા બધા ને માવા ના પેંડા બહુ જ ભાવે. Sonal Modha -
ખજૂર સેન્ડવિચ (Khajur Sandwich Recipe in Gujarati)
#GA4#Week9મીઠાઈ આજે મે તહેવાર ને અનુલક્ષી ને એક ઘી અને માવા વગરની મીઠાઈ બનાવવાની કોશિશ કરી છે એક ખાંડ ફ્રી મીઠાઈ પણ કહી શકાય છોકરાઓ ને તો અતિ પ્રિય છે એમા બિસ્કીટ ડ્રાયફ્રુટ બધુજ વપરાય છેતો ચાલો આપડે જોઈએ ખજૂર સેન્ડવીચ Hemali Rindani -
ચોખા ની ખીર (Rice Kheer Recipe In Gujarati)
#mrકોઈ પણ સારા પ્રસંગે મીઠું (સ્વીટ) બનાવવાની પરંપરા હોય છે..એમાં ગુજરાતીઓ માં તો ખાસ. દૂધપાક પૂરી અથવા ખીર રોટલી..આજે મે ખીર બનાવી છે તો ચાલો મારી ખીર ની રેસિપી જોવા.. Sangita Vyas -
મલાઈ કેસર પિસ્તા કુલ્ફી (Malai Kesar Pista Kulfi Recipe In Gujarati)
મારાં દીકરા ને કુલ્ફી ખાવી હતી, અને ઘરમાં મળી જાયઃ એટલા ઓછા ઇંગ્રીડેન્ટ માં બની જાયઃ... અને ટાઈમે પણ 15મિનિટ લાગે છે Jigisha Mehta -
ગાજર હલવો ગોળ અને ખજૂર વાળો (Gajar Halwa Jaggery Khajoor Valo Recipe In Gujarati)
ઠંડી માં ગાજર સરસ મળતા હોય છે. આ સિઝન માં ગરમ ગરમ ગાજર હલવો ખાવાની મજા આવે છે. અહીં મેં હલવો ખાંડ ના ઉપયોગ વગર બનાવ્યો છે. જે એક હેલ્થી રેસીપી છે. Jyoti Joshi -
હોલ વ્હીટ ખાંડ ફ્રી કપ કેક્સ (Whole wheat sugar free cup cakes recipe in Gujarati)
#GA4#Week14Keyword: Wheat Cakeકેક નાના મોટા બધા ને પસંદ હોય છે. પણ આપડે કેક લિમિટેડ ખાઈએ છીએ. કારણ કે તેમાં મેંદો હોય અને ખાંડ પણ હોય. પણ આજે મે એવી કેક બનાવી છે જે આપડે ગમે તેટલી ખાઈએ તો પણ આપડા શરીર ને નુકશાન નહિ કરે. આ એક હેલ્થી અને સ્વાદિષ્ટ કપ કેક છે જે ઘઉં ના લોટ અને ગોળ થી બનેલી છે. જેમાં 0%મેંદો અને 0% ખાંડ છે. નાના બાળકો ની ફાવરીટ. Mitali Chavda (Mitali Darshan Vala) -
ડ્રાયફ્રૂટ્ ખજૂર રોલ (dryfruits khajur roll Recipe in Gujarati)
#cookpadTurns4#cookpadindia#cookpadgujrati# ડ્રાયફ્રૂટ્#Dryfruit Cookpad 4th birthday celebration માં ડ્રાયફ્રૂટ્ નો ઉપયોગ કરી વાનગી બનાવવાં માટે મે ખજૂર ડ્રાયફ્રૂટ્ રોલ ની પસંદગી કરી. કારણ કે એક તો સ્વીટ હોવું જોઈએ અને હેલ્થી પણ ...સાથે ખુબ જ ઠંડુ વાતાવરણ છે તો એના માટે બેસ્ટ હેલ્થી આ રેસિપી બનાવી... Twinkal Kalpesh Kabrawala -
બેક્ડ સુગરફ્રી ઘુઘરા (Baked Sugar Free Ghughra Recipe In Gujarati)
#DTRઘુઘરા એ દિવાળી ની ટ્રેડિશનલ ટ્રીટ છે. મારા દાદી દર વર્ષે અવશ્ય બનાવે જ. મારા દાદી એવું કહેતા કે ઘુઘરા વગર દિવાળી અધુરી. ત્યારે આટલી સરસ મીઠાઈ પણ ન મળતી એટલે ઘુઘરા જ બધી મીઠાઈ નું સ્થાન લઈ લેતા. હું ડાયાબિટીક પેશન્ટ છું પણ મિઠાઈ મારી નબળાઈ છે એટલે મેં આ ટ્રેડિશનલ સ્વીટ ને ટ્વીસ્ટ કરીને બનાવી છે અને ખુબ જ સ્વાદિષ્ટ બની. Harita Mendha -
બેબી ફૂડ ફોર કુકપેડ (Baby Food For Cookpad Recipe In Gujarati)
#CookpadTurns6કુકપેડ ૬ વર્ષ નું થઈ ગયું..હવે crawling કરતા ઉભુ પણ થઈ ગયું .તો આજે બર્થડે નિમિત્તે more stemina માટે મેં એકદમ હેલ્થી અને સ્વીટ ફૂડ બનાવ્યું છે.. Sangita Vyas -
શાહી ટુકડા (Shahi Tukda Recipe In Gujarati)
#કુકબુક#cookpadઆ રેસિપી દિલ્હી ની ફેમસ આઈટમ છે આ રેસિપિ દિવાળી સ્પેશિયલ સ્વીટ ડીશ છે Kirtee Vadgama -
-
ગુંદ ની પેદ(Gund Pend Recipe In Gujarati)
#GA4 #Week 15મારા બાળકો આ રેસિપી ને ફજ સમજી ને ખાય છે😄Sonal chotai
-
More Recipes
ટિપ્પણીઓ