મેંગો પેંડા(Mango Peda Recipe In Gujarati)

Kajal Mankad Gandhi
Kajal Mankad Gandhi @cook_26378136
Gandhinagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 to 20 મિનિટ
3 thi 4 લોકો
  1. 1 કપવ્હિપિંગ ક્રીમ
  2. 1 કપમિલ્ક પાઉડર
  3. 1/4 કપપ્યોર મેંગો પલ્પ
  4. 1 ટેબલ સ્પૂનઘી
  5. 5-6 ચમચીખાંડ
  6. ડેકોરેશન માટે ડ્રાય ફ્રુટ

રાંધવાની સૂચનાઓ

15 to 20 મિનિટ
  1. 1

    સૌ પહેલા એક કડાઈ મા 1 ચમચી ઘી ગરમ કરી તેમાં વ્હીપિંગ ક્રીમ, મેંગો પલ્પ અને મિલ્ક પાઉડર નાખી ને ધીમા ગેસ પર હલાવવું.

  2. 2

    આ મિશ્રણ જ્યારે કડાઈ થી છૂટું પડે ત્યાં સુધી હલાવતા રહેવું.

  3. 3

    હવે તેમાં ખાંડ મિક્સ કરવી. અને તેને હલાવવું..જ્યાં સુધી ખાંડ સાવ મિક્સ ન થાય જાય ત્યાં સુધી સતત હલાવતા રહેવું.

  4. 4

    હવે આ મિશ્રણ ના ગોળ વળે તો સમજી લેવું કે તૈયાર છે. અને તેને બટર પેપર પર પાથરી ને તેને મનપસંદ પેંડા ના આકાર આપવા અને તેને ડ્રાય ફ્રુટ થી સજાવવા..🤗🤗🤗

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kajal Mankad Gandhi
Kajal Mankad Gandhi @cook_26378136
પર
Gandhinagar

Similar Recipes