સ્ટફ મેંગો આઇસ્ક્રીમ (Stuffed Mango Ice Cream Recipe In Gujarati)

સ્ટફ મેંગો આઇસ્ક્રીમ (Stuffed Mango Ice Cream Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફુલ ફેટ દૂધને એક નોન સ્ટિક કઢાઈમાં ઉકળવા માટે મૂકો.દૂધ 1/2 થઈ જાય ત્યાં સુધી તેને ઉકાળો ત્યારબાદ તેમાં ખાંડ નાખી હલાવી લેવું
- 2
હવે આ ઉકળી ગયેલા દૂધમાં મિલ્ક પાઉડર નાંખી હલાવવું ત્યાર બાદ તેમાં મિલ્ક મેઈડ ઉમેરી દેવું
- 3
ખાંડ ઉમેરી બેથી ત્રણ મિનિટ માટે ઊકળવા દેવું એટલે જાડુ મિશ્રણ આઈસ્ક્રીમ માટેનો તૈયાર થઈ જશે
- 4
હવે એક અણીદાર ચપ્પુથી કેરીના ગોટલાને સ્કુપ કરી લેવું હવે એ ખાલી પડેલી જગ્યા ને જે આપણે આઇસક્રીમ માટે નું દૂધ બનાવ્યું છે તેનાથી ભરી દેવું
- 5
એટલે કે ગોટલા ની જગ્યાએ ટોટલ આઇસ્ક્રીમ નું બનાવેલું મિશ્રણ ભરી દેવું
- 6
હવે આ કેરી ને એક ક્લાસમાં ઉભી રાખી દેવી ગલાસને ઉપરથી એલ્યુમિનિયમ ફોઇલ થી રેપ કરી દેવો..
- 7
સાથી આઠ કલાક માટે ફ્રિજમાં વ્યાસને રાખી મૂકો જેથી આઈસ્ક્રીમ સેટ થઈ જશે
- 8
આઠ કલાક પછી ગ્લાસમાંથી કેરી બહાર કાઢી આપણે જેમ ગુલ્ફી કરતા હોઈએ એ રીતે ગ્લાસ ઉપર પાણી રેડવું જેથી કેરી આરામથી બહાર આવી જશે
- 9
હવે કેરી ને પીલરથી છાલ ઉતારી દેવી અને શાર્પ નાઈફ થી તેના રોલ કટ કરવા.. સ્ટફ મેંગો આઈસ્ક્રીમ તૈયાર છે.. ડીશમાં મૂકી કાજુ પિસ્તા બદામની કતરણથી ગાર્નિશ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
સ્ટફ મેંગો કુલ્ફી (Stuffed Mango Kulfi Recipe In Gujarati)
#Fam#stuffedmangokulfi#kulfi#mango#icecream#cookpadindia#cookpadgujarati#summertreat Mamta Pandya -
મેંગો સ્ટફ્ડ કુલ્ફી(Mango Stuffed Kulfi Recipe In Gujarati)
કેરી આવે એટલે નવી નવી ડીશીષ બનાવાનું મન થાય એટલે ગરમી મા કેન્ડી મા વેરાયટી માટે આ એક બેસ્ટ રેસીપી છે. Avani Suba -
-
-
મેંગો આઈસક્રીમ (Mango ice cream recipe in gujarati)
નેશનલ આઈસ ક્રીમ ડે પર મેં બનાવ્યો બધા નો પ્રીય એવો મેંગો આઈસક્રીમ. Harita Mendha -
મેંગો આઈસ્ક્રીમ(Mango Ice Cream Recipe In Gujarati)
વ્હીપ ક્રીમ થી ઈનસ્ટ્ન્ટ આઈસ્ક્રીમ બને છે. તમે મેંગો ને બદલે બીજા પણ ફ્રુટ કે ચોકલેટ વાપરી શકો છો. Avani Suba -
-
-
-
-
-
-
-
-
-
-
મેંગો સ્ટફ કુલ્ફી(Mango stuff kulfi recipe in Gujarati)
#કૈરીઆ કુલ્ફી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તેમજ મેંગો મા કોમીનેશન હોવાથી ટેસ્ટી પણ લાગે છે Kala Ramoliya -
-
મેંગો મઠો (Mango Matho Recipe In Gujarati)
#KS6 મઠો એક ગુજરાતી સ્વીટ છે, જે દહીં માથી બનાવવા મા આવેછે, & ઉનાળા ની સીઝન મા વધારે ખવાય છે. Parul Kesariya -
મેંગો મસ્તાની (Mango mastani recipe in Gujarati)
#મોમઆપડા ગુજરાતનું ફેમસ ફળ એટલે કેરી અને એમાં પણ કેરીથી બનતા અલગ-અલગ ડેઝર્ટ એટલે કે મીઠાઈ ની વાત આવે એટલે મો માં પાણી આવી જાય.એવી જ એક મીઠાઈ ઓર ડેઝર્ટ ,જે હું મોમ આગળથી શીખેલ તે બનાવીને રેસીપી શેર કરુ છું. મેંગો મસ્તાની મારી મનગમતુ લવીંગ ડેઝર્ટ છે. Bhumi Patel -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (6)