મેંગો જ્યૂસ (Mango Juice Recipe In Gujarati)

sm.mitesh Vanaliya
sm.mitesh Vanaliya @shruta
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ વ્યકિત
  1. બદામ કેરી
  2. ૨ ગ્લાસમિલ્ક
  3. ૪ મોટી ચમચીખાંડ કે પછી સ્વાદ પ્રમાણે
  4. આઈસ ક્યૂબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કેરી ના નાના કટકા કરવા અને એક મિક્સર જારમાં માં કેરી ના કટકા, મિલ્ક અને ખાંડ નાખી ને મિક્સર મા પીસી લો

  2. 2

    તો ત્યાર છે મેંગો જ્યૂસ. તેને સર્વે કરવા એક ગ્લાસ માં આઈસ ક્યૂબ નાખી ને પછી તેમાં મેંગો જ્યૂસ નાખી ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
sm.mitesh Vanaliya
પર
I love cooking 😍 😘
વધુ વાંચો

Similar Recipes