ચોકલેટ કપ કેક (Chochlate Cup Cake Recipe in Gujarati)

Heejal Pandya
Heejal Pandya @HP_CookBook
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપમેંદો
  2. ૩ ચમચીકોકો પાઉડર
  3. ૩ ચમચીદળેલી ખાંડ
  4. ૧/૨ ચમચીબેકિંગ પાઉડર
  5. ૧/૨ ચમચીબેકિંગ સોડા
  6. ૪ ચમચીતેલ
  7. ૫ ચમચીદૂધ
  8. ૧ ચમચીચોકો ચિપ્સ
  9. ૧ ચમચીચોકલેટ એસેન્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક વાસણ મા મેંદો લો તેમાં કોકો પાઉડર,ખાંડ ઉમેરો

  2. 2

    પછી તેમાં બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા ઉમેરો,તેલ અને દૂધ નાખી મિક્સ કરો

  3. 3

    ચોકલેટ અસેન્સ નાખી બટર તૈયાર કરો અને ઉપર ચોકો ચિપ્સ ભભરાવો અને પ્રિહીટ કરેલા કૂકર મા કપ માં ઘી લગાવી બેટર નાખો ૨૦ મિનીટ સુધી બેક થવા દો

  4. 4

    બેક થઈ જાય એટલે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Heejal Pandya
Heejal Pandya @HP_CookBook
પર
Rajkot

Similar Recipes