તરબૂચ ફેટા ચીઝ સલાડ (Watermelon Feta Cheese Salad Recipe In Gujarati)

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
Gujarat

તરબૂચ બધા ને ભાવતું જ હોય છે . તરબૂચ સાથે ફેટા ચીઝ અને ફુદીનાનો ફ્લેવર એક અલગ જ ડીશ તૈયાર થઈ જાય છે એ તમે જમવા સાથે તમે સાઈડ ડિશ તરીકે પણ લઈ શકો છો આ બાળકોને ખૂબ જ આવશે કારણ કે એની અંદર ફેટા ચીઝ અને તરબુચની ફ્લેવર છે ચીઝ મા આવેલું થોડી ખારાશ થી તડબૂચની ફ્લેવર અલગ થઈ જાય છે અને આ ઝડપથી અને જલ્દી બનતું સલાડ છે આ ઓઈલ ફ્રી છે હેલ્ધી તમારે એને કંઈ નાખવાની જરૂર નહીં પડે અને એમ જ સરસ લાગશે

#AsahiKaseiIndia
#nooil
#cookpadindia
#cookpad_gu

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ તરબૂચ નાના ટુકડા કરેલા
  2. ૧ કપકાકડી ના નાના ટુકડા કરેલા
  3. ૧ ચમચીલીબું નો રસ
  4. ૧ કપફૂદીના ના પાન
  5. ૧૫૦ ગ્રામ ફેટા ચીઝ
  6. ૧/૨ ચમચીમીઠું
  7. ૧/૪ ચમચીકાળા મરીનો પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    હવે એક મોટા વાસણમાં તરબૂચ, કાકડીના ટુકડા, ફુદીનાના પાન અને ફેટા ચીઝ ના ટુકડા ઉમેરીને બધું બરાબર હલાવી લેવું.

  2. 2

    એક વાડકીમાં લીંબુના રસ, મરી પાઉડર,મીઠું બધી વસ્તુઓ ભેગી કરીને બરાબર હલાવી લેવું જેથી ડ્રેસિંગ માં થોડી ખાંડ અથવા તો મધ ઊમેરી શકાય. (લીંબુના રસના બદલે વિનેગર પણ વાપરી શકાય.)

  3. 3

    હવે તેના તરબૂચ, કાકડી ના જે મીક્ષ તૈયાર કરેલું ડ્રેસિંગ ઉમેરીને બરાબર મિક્સ કરી દેવું. આ સલાડ રેફ્રિજરેટરમાં એક બે કલાક સુધી રાખી શકાય, વધારે વાર રાખવું નહીં કેમકે એ એટલું ફ્રેશ રહેશે નહીં. બધુ અલગ અલગ કાપીને અલગ અલગ કન્ટેનરમાં ભરી ને ફ્રિજમાં રાખી શકાય અને બનાવવાના સમયે બધું ભેગું કરી શકાય, ત્યારબાદ તેના પર ડ્રેસિંગ રેડી શકાય.

  4. 4

    વોટરમેલન અને ફેટા સેલેડ ને એકદમ ઠંડુ પીરસવું. આ સેલેડ સાઇડ ડીશ તરીકે પીરસી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khushboo Vora
Khushboo Vora @cook_24418248
પર
Gujarat
મને નવી નવી વાનગીઓ પર રિસર્ચ કરવું એમાં creation લાવો અને ઘણો શોખ છે હું જૈન છું બધા કહે છે કે જૈનોને રસોઈમાં ઓપ્શન નથી હોતા માટે હું જૈન રસોઈ માં લસણ ડુંગળી વગર બધી આઇટમ બધી રસોઈ ટેસ્ટી બનાવવી જ મારેશેર કરવું છે કુકિંગ મારું પેશન છે
વધુ વાંચો

Similar Recipes