જાંબુ શોટ્સ (Jamun Shots Recipe In Gujarati)

Dipti Patel
Dipti Patel @dipti_813
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
  1. ૨૫૦ ગ્રામ જાંબુ
  2. ૧ ચમચીખાંડ
  3. ૧/૨ ચમચીચાટ મસાલો
  4. ૧/૨ ચમચીસંચળ પાઉડર
  5. ૧/૨ ચમચીલીંબુનો રસ
  6. ચપટીમીઠું
  7. ૨/૩ કયૂબ બરફ

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    સૌથી પહેલાં જાંબુ ના ઠળિયા કાઢી લો અને ૧ કલાક સુધી ફિજ મા મુકો

  2. 2

    હવે એક મિક્સર જાર માં બધુ મિક્સ કરી ક્રસ કરી લો

  3. 3

    હવે એક ગ્લાસ ઉપર ની કીનારી પર લીંબુ લગાવી મીઠું લગાડી લો હવે તેમાં જાંબુન શોટ્સ ઉમેરો

  4. 4

    હવે તૈયાર છે ટેસ્ટી જાંબુન શોટ્સ ‌

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipti Patel
Dipti Patel @dipti_813
પર

ટિપ્પણીઓ (9)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
Hi dear 🙋
Your all recipes are superb.You can check my profile and do like and comment if u wish😊😊

Similar Recipes