દૂધી સરગવાનો સુપ (Dudhi Saragva Soup Recipe In Gujarati)

Daxa Pancholi
Daxa Pancholi @daxapancholi

દૂધી સરગવાનો સુપ (Dudhi Saragva Soup Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પંદર મિનિટ
પાંચ વ્યક્તિ
  1. 2 નંગસરગવાની શીંગ
  2. ૨૦૦ ગ્રામ દૂધી
  3. 1 નંગડુંગળી
  4. 7 નંગમરી નો પાઉડર
  5. સ્વાદમુજબ મીઠુ
  6. 5 નંગમીઠા લીમડાના પાન

રાંધવાની સૂચનાઓ

પંદર મિનિટ
  1. 1

    સૌપ્રથમ સરગવાની શિંગ કાપવી અને દૂધીના ટુકડા કરી લેવા.

  2. 2

    એક કુકર લઈ એમાં થોડા મીઠા લીમડાનાં પાંચ, સરગવાની શિંગ અને દૂધી, લાંબી કાપેલી ડુંગળી ને મીઠા લીમડાના પાન નાખી ત્રણ સીટી વગાડવી.

  3. 3

    બધું બફાઇજાય એટલે સરગવાની સિંગને મસળીને છીલકા અલગ કાઢી લેવા ને પછી તેમાં બ્લેન્ડર ફેરવીને પાંચ મિનિટ માટે ઉકળવા મૂકો.

  4. 4

    એમાં સ્વાદ મુજબ મીઠું અને થોડો મરી પાઉડર નાખીને ઉકળવા મૂકો

  5. 5

    એક સર્વિંગ બાઉલમાં કાઢી ગાર્નિશિંગ માટે ઝીણી સમારેલી કોથમીર ભભરાવવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daxa Pancholi
Daxa Pancholi @daxapancholi
પર

Similar Recipes