પાપડી ગાંઠિયા (Papdi Gathiya Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
શેર કરો

ઘટકો

  1. 3 કપચણા નો લોટ
  2. 1 કપતેલ
  3. 2 કપપાણી
  4. ચપટીસોડા
  5. મીઠું સ્વાદ મુજબ
  6. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ તેલ અને પાણીને ફીણવા. પછી તેમાં મીઠું અને સોડા નાખી બરોબર મિક્સ કરી તેમાં સમાય એટલો લોટ નાખો અને લોટ ની બાંધી લેવો.

  2. 2

    હવે તેલ એકદમ ગરમ થાય એટલે ગેસ ની આંચ તેજ કરી તવી ઉપર પાપડીનો ઝારો મૂકી તેના પર લોટ મૂકી હથેળીની મદદથી લોટ ઘસી લેવો. પછી ઝારો લઈ ગેસની આંચ મીડીયમ કરી પાપડી તળી લેવી.

  3. 3

    તળેલી પાપડી ગાંઠિયા ને સર્વ કર્યા છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes